Law Officer Recruitment 2024 At Various Offices Of Police Department Gujarat
પોલીસ ખાતાની વિવિધ કચેરી ખાતે Law Officer ની નિમણુંકની જાહેરાત.
પોલીસ ખાતાની વિવિધ કચેરી ખાતે કાયદા અધિકારીની નિમણુંકની જાહેરાત (૧) DGP & IGP શ્રી ગુ.રા.ગાંધીનગર (૨) AGP શ્રી સીઆઈડી ક્રાઈમ અને રેલ્વેઝ ગુ.રા. ગાંધીનગર (૩) પોલીસ અધિક્ષકશ્રી ગાંધીનગર (૪) પોલીસ અધિક્ષકશ્રી મહેસાણા (૫) પોલીસ અધિક્ષકશ્રી સાબરકાંઠા (૬) પોલીસ અધિક્ષકશ્રી અરવલ્લીની કચે૨ીઓની શાખાઓમાં નામદાર નીચલી અદાલત અને વડી અદાલતોમાં ચાલતા કેસો અસરકારક રીતે લડવાને લગતી કામગીરી સારૂ કુલ-૭ (સાત) કાયદા અધિકારીની જગ્યાઓ ભરવા સારૂ ૧૦ વર્ષનો અનુભવ ધરાવતા કાયદા સ્નાતકો પાસેથી રૂ. ૬૦,૦૦૦/-ના માસિક વેતનથી ૧૧ માસની કરાર આધારીત નિમણૂક આપવા માટે અરજીઓ આવકાર્ય છે. આ બાબતે વધુ માહિતી વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.
Thanks 👍👍👍
Thanks