KG-1 અને KG-2 (અંગ્રેજી માધ્યમ) GMC હસ્તક સંસ્થા માં ભરતી 2024 

KG-1 અને KG-2 (અંગ્રેજી માધ્યમ) GMC હસ્તક સંસ્થા માં ભરતી 2024 

GMC હસ્તક સંસ્થા માં ભરતી 2024 

ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તકની KG-1 અને   (અંગ્રેજી માધ્યમ) માટે ગુજરાત સરકાર માન્ય સંસ્થા દ્વારા મેળવેલ લાયકાત ધરાવતા સ્ટાફની જરૂરિયાત બાબત

KG-1 અને KG-2 (અંગ્રેજી માધ્યમ) GMC હસ્તક સંસ્થા માં ભરતી 2024 
KG-1

RPAD થી અરજી કરવા બાબત (કરાર આધારિત ભરતી)

DETAILS :

No.

Description

1 Qualification for KG-1 and KG-2 (English Medium):
(1) 12th pass + Pre-PTC (English Medium)
OR
(2) 12th pass + DPSE (Diploma in Pre-School Education) (English Medium)
OR
(3) 12th pass + PTC (English Medium)
OR
(4) B.A. + B.Ed. (with English subject)
2 Last Date to Apply: 22/10/2024
3 Application Submission Address: Office of the Administrator, B-Wing, 2nd Floor, Sahyog Complex, Sector-11, Gandhinagar – 382011
4 Age Limit: Should not exceed 40 years
5 Preference will be given to local candidates with valid qualifications (based on merit).
Note Send self-attested copies of all required certificates with the application. The application should only be sent via RPAD (Registered Post with Acknowledgment Due), not in person. The application should be addressed to the Deputy Municipal Commissioner, Gandhinagar Municipal Corporation.

અરજી મોકલવાની છેલ્લી તારીખ ઃ તા. ૨૨/૧૦/૨૦૨૪
અરજી મોકલવાનું સ્થળ ઃ શાસનાધિકારીશ્રીની કચેરી, બી-વિંગ, બીજો માળ, સહયોગ સંકુલ, સે-૧૧, ગાંધીનગર-૩૮૨૦૧૧
વય મર્યાદા : ૪૦ વર્ષથી વધુ હોવી જોઈએ નહિ.
યોગ્ય શૈક્ષણિક લાયકાત (મેરીટના ધોરણે) ધરાવતા અને સ્થાનિક ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે. નોંધઃ- અરજી સાથે તમામ સલગ્ન પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલ મોકલવી તથા અરજી ફકત RPAD થી જ મોકલવી, રૂબરૂ મોકલવી નહિ. અરજી નાયબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, ગાંધીનગર મહાનગરપાલિકા ને સંબોધીને લખવી.

જાહેરાત :

જાહેરાત જોવા અહીં ક્લિક કરો

Join Our Channels :

Channel

Link

Google News Click Here
Facebook Page Click Here
WhatsApp Channel
Click Here

Central Salt & Marine Chemicals Research Institute માં ભરતી 2024

2 thoughts on “KG-1 અને KG-2 (અંગ્રેજી માધ્યમ) GMC હસ્તક સંસ્થા માં ભરતી 2024 ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *