કલોલ નગરપાલિકા ભરતી 2024
Kalol નગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ અંતર્ગત કલોલ નગરપાલિકા ખાતે નીચે મુજબની જગ્યા ઉપર ૧૧ માસના કરાર આધારિત નિમણુંક કરવાની થાય છે.
Kalol Municipality Recruitment 2024


DETAILS :
આ જગ્યા ઉપર નિમણુક મેળવવા લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ તા.૧૪/૧૧/૨૦૨૪ ને ગુરૂવારના સવારે ૧૦=૦0 કલાકે કલોલ નગરપાલિકા કચેરી, ડો.બાબા સાહેબ આંબેડકર માર્ગ, કલોલ,જી.ગાંધીનગર ખાતે અરજી તથા જરૂરી શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્રો તથા અનુભવ અંગેના પ્રમાણપત્રો તેમજ અન્ય આધાર પુરાવાની અસલ તથા સ્વપ્રમાણિત નકલો સાથે સ્વખર્ચે હાજર રહેવા જાણ કરવામાં આવે છે.
ક્રમ |
જગ્યાનું નામ |
શૈક્ષણિક લાયકાત/અનુભવ |
માસિક ફિક્સ પગાર |
સંખ્યા |
|---|---|---|---|---|
| 1 | સિટી મેનેજર – SWM | B.E/B.Tech-Environment / B.E/B.Tech-Civil / M.E/M.Tech-Environment / M.E/M.Tech-Civil (અનુભવ: 1 વર્ષ – ડીગ્રી મેળવ્યા બાદનો) |
₹30,000/- | 1 |
Additional Details:
- Interview Date & Time: 14/11/2024, Thursday, 10:00 AM
- Venue: કલોલ નગરપાલિકા કચેરી, ડો. બાબા સાહેબ આંબેડકર માર્ગ, કલોલ, જી. ગાંધીનગર
- Documents Required: Original and self-attested copies of educational qualifications, experience certificates, and other supporting documents.
- Contract Duration: 11 months

જાહેરાત :
Join Our Channels :
Channel |
Link |
| Google News | Click Here |
| Facebook Page | Click Here |
| WhatsApp Channel |
Click Here |
| MORE JOBs | Click Here |
![]()
👏👍
Thanks 👍