JMC Document Verification Details for MPHW and Lab. Technician Posts 2024

JMC Document Verification Details for MPHW and Lab. Technician Posts 2024

JMC Document Verification Details for MPHW and Lab. Technician Posts 2024

JMC Document Verification Details for MPHW and Lab. Technician Posts 2024
JMC Document
જામનગર મહાનગરપાલિકા – JMC Document  જામનગર અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગતની મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, લેબ ટેકનીશીયન(UPHC) અને લેબ ટેકનીશીયન(UCHC)ની જગ્યાઓના ડોકયુમેન્ટ વેરીફીકેશન બાબતેની સૂચનાઓ જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા ખાતે ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત મંજુર થયેલ મહેકમ પૈકીની મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, લેબ ટેકનીશીયન(UPHC) અને લેબ ટેકનીશીયન(UCHC) સંવર્ગની મંજુર થયેલ જગ્યાઓની લેખિત પરીક્ષા તા.૦૪-૦૮-૨૦૨૪ નાં રોજ અમદાવાદ-ગાંધીનગર ખાતે યોજવામાં આવેલ હતી જેમાં સફળ થયેલ ઉમેદવારો પૈકી ઉચ્ચ મેરીટ ધરાવતા ઉમેદવારોને ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે બોલાવવાના થતા હોય જે ઉમેદવારોનું લીસ્ટ સંવર્ગ વાઈઝ જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જે યાદીના તમામ ઉમેદવારો નીચેની સૂચનાઓ ખાસ ધ્યાને લેવા જાણશો.
Place: કોન્ફરન્સ હોલ, ર જો માળ, ફાયર શાખા, જામનગર મહાનગરપાલિકા, લાલ બંગલા સર્કલ, જામનગર-૩૬૧૦૦૧
JMC Document ની ઉમેદવારો માટે ખાસ સૂચનાઓ :– (૧) જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ યાદી માત્ર ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે બોલાવવાના થતા ઉમેદવારોની છે. આ યાદીને આખરી નિમણુક યાદી ગણવાની રહેશે નહિ. (૨) ઉમેદવારે આ ડોકયુમેન્ટ વેરીફીકેશનમાં સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. તેમજ જામનગર મહાનગરપાલિકા દ્વારા જે તારીખ / સમય / સ્થળ આપવામાં આવેલ છે, તે જ તારીખ/ સમયે ઉમેદવારે હાજર રહેવાનું રહેશે. તેમાં ફેરફાર કરવાની કે પછીથી બોલાવવાની ઉમેદવારોની કોઈ પણ પ્રકારની અરજી / રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ. (૩) ઉમેદવારે OJAS નાં અરજી ફોર્મમાં દર્શાવ્યા મુજબના તેમજ આ યાદીમાં દર્શાવેલ તમામ પ્રમાણપત્રો અસલમાં ફરજીયાત સાથે લાવવાના રહેશે, તથા દરેક પ્રમાણપત્રોની નકલ સ્વપ્રમાણિત કરીને લાવવાની રહેશે. (૪) જો કોઈ ઉમેદવાર તેમના નિયત કરેલ તારીખ / સમયે ગેરહાજર રહેશે તો તેમની ઉમેદવારી આપોઆપ રદ ગણવામાં આવશે અને ભવિષ્યમાં આ બાબતે કોઈ પણ પ્રકારની રજુઆત / વાંધા / વિવાદોને ધ્યાને લેવામાં આવશે નહિ.

Notification: Click Here

LAB TECHNICIAN (U.C.H.C.) 03/202324 CANDIDATES LIST FOR DOCUMENT VERIFICATION View Details
LAB TECHNICIAN (U.P.H.C.) 03/202324 CANDIDATES LIST FOR DOCUMENT VERIFICATION View Details
M.P.H.W. 08/202324 CANDIDATES LIST FOR DOCUMENT VERIFICATION View Details

Join Our Channels :

Channel

Link

Google News Click Here
Facebook Page Click Here
WhatsApp Channel
Click Here

TAT-S શિક્ષક સહાયક માધ્યમિક ની ભરતી જાહેર 2024

2 thoughts on “JMC Document Verification Details for MPHW and Lab. Technician Posts 2024”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *