Jamnagar Municipal Corporation Recruitment 2023 For Medical Officer & Staff Nurse Posts

Jamnagar Municipal Corporation Recruitment 2023 For Medical Officer & Staff Nurse Posts

Jamnagar Municipal Corporation Recruitment 2023 :

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (Jamnagar Municipal Corporation Recruitment) દ્વારા નીચે જણાવેલ પદો માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોને સત્તાવાર જાહેરાત જોવાની અને આ પદ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેડિકલ ઓફિસર અને સ્ટાફ નર્સની ભરતી માટેની વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેવી અન્ય વિગતો નીચે આપવામાં આવી છે. નવીનતમ અપડેટ્સ મેળવવા માટે ReeAshu ને નિયમિતપણે તપાસતા રહો.

Jamnagar Municipal Corporation Recruitment 2023 For Medical Officer & Staff Nurse Posts
Jamnagar Municipal Corporation Recruitment

JOB DETAILES :

Post

No. of Posts

Medical Officer 12
Staff Nurse 12
Total No. of Posts 24

Eligibility Criteria:

Post

Educational Qualification

Medical Officer (૧) ભારત સરકાર ધ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ. ડીગ્રી અથવા ઈન્ડીયન મેડીકલ કાઉન્સિલ એક્ટ-૧૯૫૬ હેઠળ નિયત કરાયેલ શેડયુલ-૧ અને ૨ માં નિર્દેશ કરેલ અન્ય સમાન શૈક્ષણિક લાયકાત., (૨) ઈન્ટરશીપ પુર્ણ કરેલ હોવી ફરજીયાત તથા અનુભવ હોય તો સામેલ કરવું., (૩) નિયત કરાયેલ કોમ્પ્યુટર સંબંધે મુળભુત જ્ઞાન હોવું જોઈએ., (૪) ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ.
Staff Nurse બી.એસ.સી. (નર્સીગ) અથવા ડીપ્લોમાં ઈન જનરલ નર્સીગ એન્ડ મીડવાઈફરી ઈન્ડીયન નર્સીગ કાઉન્સેલીગ ધ્વારા માન્ય સંસ્થામાંથી કરેલ હોવું જોઈએ ગુજરાત નસીંગ કાઉન્સેલનું રજીસ્ટ્રેશન હોવું જોઈએ તેમજ ઉમેદવાર બેઝીક કોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ. વય મર્યાદા ૪૫ વર્ષ.
NOTE : Kindly refer to the Official Notification for specific details regarding educational qualifications.

Selection Process And How To Apply :

Stage

Details

Selection Process Interview
Application Method Submit original certificates in person to the advertised address.

One thought on “Jamnagar Municipal Corporation Recruitment 2023 For Medical Officer & Staff Nurse Posts”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *