ઔદ્યોગિક તાલીમ સંસ્થા-Vijapur માં પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટરની માનદ્ સેવા આમંત્રીત કરવા અંગે.
Vijapur
રોજગાર અને તાલીમ ખાતાના નીયંત્રણ હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા, Vijapur માં NCVT/GCVT નાં લાંબા/ટુંકા ગાળાના વ્યવસાયોમાં સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટરની ખાલી પડેલ/ પડનાર નીયમિત જગ્યાઓ ન ભરાય ત્યાં સુધી વેઇટીંગ લિસ્ટ તૈયાર કરી વચગાળાની વ્યવસ્થા રૂપે તદ્દન હંગામી ૧૧ માસના કરારના ધોરણે પ્રવાસી સુ.ઈ.ની માનદ સેવા માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
DETAILS :
Detail
Information
Hourly Rate for Part-Time Instructor (Su.I.)
₹ 90 per hour
Maximum Daily Hours
6 hours
Maximum Daily Salary
₹ 540
Monthly Salary Cap
₹ 14,040
Application Requirements
Detailed application with educational qualifications, experience, contact number, and self-attested copies of all supporting documents.
Selection Criteria
Merit-based selection process
No Service Claims
Selected candidates will not have any service-related claims.
Final Decision Authority
The selection committee of the institution will have the final decision.
Government Circulars
The services are subject to government circulars issued from time to time.
Submission Address
Principal, Industrial Training Institute, Bhavso Patia, Ladol Road, Vijapur
Last Date for Application Submission
15 days from the date of advertisement.
પ્રવાસી સુ.ઈ.ને કલાક દીઠ રૂ. ૯૦|- લેખે મહત્તમ દૈનીક-૬ કલાક લેખે મહત્તમ દૈનિક માનદ વેતન રૂ.૫૪૦/-ના દરે માસિક રૂ.૧૪૦૪૦/-થી વધુ નહિ તે રીતે ચુકવવામાં આવશે. ઉમેદવારોએ શૈક્ષણીક લાયકાત, અનુભવ સંપર્ક નંબર સાથેની વિગત વાર અરજી તથા તમામ આધારભૂત પુરાવાઓની સ્વપ્રમાણિત નકલ રજુ કરવાના રહેશે. આ સંપુર્ણ પ્રક્રિયા મેરિટ આધારિત રહેશે. પ્રવાસી સુ.ઇ. તરીકે પસંદગી પામનાર ઉમેદવારોને કોઈ પણ સેવા વિષયક હક્ક દાવો રહેશે નહીં. આ બાબતે આખરી નિર્ણય સંસ્થાની પસંદગી સમિતિનો ૨હેશે. સદર સેવાઓ સરકારશ્રીના વખતો-વખતના પરિપત્રોને આધિન રહેશે. અરજી ફોર્મ ૨જુ ક૨વાનું સરનામું આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ભાવસો૨ પાટીયા, લાડોલ રોડ, વિજાપુર રહેશે. સંસ્થા ખાતે રૂબરૂ અરજી આપવાની છેલ્લી તારીખ જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-૧૫ ૨હેશે.
👍
Thanks 👍