
Table of Contents
Toggleઔદ્યોગિક તાલિમ સંસ્થા જોટાણા ભરતી 2024
ITI Jotana Recruitment 2024

DETAILS :
ઔદ્યોગિક તાલિમ સંસ્થા (ITI), જોટાણા (મહિલા)માં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર (હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર તથા કોસ્મેટોલોજી ટ્રેડ)ની માનદ સેવાઓ આમંત્રિત કરવા અંગે.
Description |
Details |
---|---|
Institute Name | Industrial Training Institute (Women), Jotana |
Post | Visiting Supervisor Instructor (Health Sanitary Inspector and Cosmetology Trade) |
Institute | Under the Department of Employment and Training |
Trade | Health Sanitary Inspector (GCVT) and Cosmetology (NCVT) |
Service Duration | 11 months or until regular positions are filled, or as desired by the institution |
Eligibility Criteria | As per NCVT/GCVT prescribed syllabus and current recruitment rules of the department |
Preference | CITS-certified candidates will be given preference in merit |
Honorarium | ₹90 per hour; daily maximum of 6 hours, totaling ₹540 per day and a maximum of ₹14,040 per month |
Selection Basis | Merit-based; no claims regarding job rights |
Required Documents | Candidates must submit applications along with necessary documents |
Application Submission Deadline | November 20, 2024 |
Interview Date and Time | November 26, 2024, at 11:00 AM |
Interview Venue | Office of the Principal, Industrial Training Institute (Women), Harsiddhwadi Chowkdi, Mitha-Jotana Road, Jotana, 384421 |
Principal | Industrial Training Institute (Women), Jotana |
Reference Number | 379/2024-25 |
રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જોટાણા (મહિલા) ખાતે ચાલતા GCVT ના હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર ટ્રેડ અને NCVT ના કોસ્મેટોલોજી ટ્રેડમાં ૧૧ માસ અથવા નિયમિત જગ્યાઓ ન ભરાય ત્યાં સુધી અથવા સંસ્થા ઇચ્છે ત્યાં સુધી તાલીમ આપવા માટે પ્રવાસી સુ.ઇ.ની માનદ સેવાઓ માટે ઉમેદવારો પાસેથી રૂબરૂ અરજીઓ મંગાવવામાં આવે છે. લાયકાતના ધોરણો NCVT/GCVT દ્વારા નિયત થયેલ સિલેબસ મુજબ તથા ખાતાના પ્રવર્તમાન ભરતીના નિયમો મુજબ રહેશે. CITS પાસ ઉમેદવારોને મેરીટમાં પ્રાધાન્ય આપવામાં આવશે. પ્રતિકલાક દીઠ રૂ. ૯૦/- લેખે દૈનિક મહત્તમ છ કલાકના રૂા. ૫૪૦/- લેખે માસિક રૂા. ૧૪૦૪૦/-થી વધુ નહી તે રીતે માનદ વેતન મળવાપાત્ર છે. આ પ્રક્રીયા સંપૂર્ણ મેરીટ આધારિત રહેશે તેમજ સેવા વિષયક હક-દાવા મળવાપાત્ર રહેશે નહી.
નોંધ : ઉમેદવારોએ જરૂરી બિડાણો સહિત અરજી અત્રેની સંસ્થા ખાતે પહોંચાડવાની રહેશે. અરજી પહોંચાડવાની છેલ્લી તારીખ : ૨૦-૧૧-૨૦૨૪,
રૂબરૂ મુલાકાતની તારીખ : ૨૬-૧૧-૨૦૨૪ સવારે ૧૧.૦૦ કલાકે
સ્થળ : આચાર્યશ્રીની કચેરી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા (મહિલા), હરસિદ્ધવાડી ચોકડી, મીઠા-જોટાણા રોડ, જોટાણા, ૩૮૪૪૨૧.
આચાર્ય, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જોટાણા (મહિલા)
જાહેરાત :
Join Our Channels :
Channel |
Link |
Google News | Click Here |
Facebook Page | Click Here |
WhatsApp Channel |
Click Here |
MORE JOBs | Click Here |
Thanks 👍
Thanks 👍