ITI Amirgadh પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર ભરતી 2024

ITI Amirgadh પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર ભરતી 2024

સરકારી ઔ.તા. સંસ્થા, અમીરગઢ ભરતી 2024

ITI Amirgadh ભરતી 2024

સરકારી ઔ.તા. સંસ્થા, Amirgadh ખાતે પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટરની માનદ સેવાઓ આમંત્રિત કરવા અંગે

ITI Amirgadh પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર ભરતી 2024
Amirgadh

DETAILS :

ક્રમ

સેક્ટર/ગ્રુપનું નામ

લાયકાત

મનદ વેતન

1 Light Motor Vehicle Driver મોટર મિકેનિક/મિકેનિક ડીઝલ અભ્યાસક્રમમાં ડિગ્રી પ્રમાણપત્ર અથવા મિકેનિકલ એન્જિ. ની લાયકાત ધરાવતા હોય તથા LMV નું લાયસન્સ ધરાવતા હોવા જોઇએ (માજી સૈનિકને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે) તથા ૫ વર્ષનો ડ્રાઈવિંગ અનુભવ ધરાવતા હોવા જોઇએ પિરિયડ દીઠ રૂ. ૯૦/-, મહત્તમ દૈનિક ૬ કલાક, દૈનિક મહત્તમ રૂ. ૫૪૦/-, માસિક મહત્તમ રૂ. ૧૪૦૪૦/-
2 English Subject B.A., B.ED/B.A., M.ED/ M.A., B.ED/M.A., M.ED પિરિયડ દીઠ રૂ. ૯૦/-, મહત્તમ દૈનિક ૬ કલાક, દૈનિક મહત્તમ રૂ. ૫૪૦/-, માસિક મહત્તમ રૂ. ૧૪૦૪૦/-

Additional Information:

  • Applications are invited for honorary services of Pravasi Supervisor Instructor on a temporary basis at ITI Ameergaadh for various NCVT/GCVT long-term and NSQF short-term courses until the regular posts are filled.
  • Candidates must submit a self-attested copy of all documents along with the application by 19/10/2024.
  • CITS qualified candidates will be given priority in merit.
  • Selected candidates will not have any other service-related claims, and a written affidavit confirming this will be required.

Amirgadh : પ્રવાસી સુ. ઇ. ને પિરિયડ દીઠ રૂ. ૯૦/- લેખે મહત્તમ દૈનિક પિરિયડ ૬ કલાક લેખે મહત્તમ દૈનિક માનદ વેતન રૂ. ૫૪૦/-ના દરે માસિક રૂ. ૧૪૦૪૦/-થી વધુ નહીં તે રીતે માનદ વેતન ચૂકવવામાં આવશે. લાયકાતના ધોરણો NCVT/GCVT દ્વારા નિયત થયેલા જે તે ટ્રેડના સિલેબસ મુજબ તથા ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ રહેશે. CITS પાસ ઉમેદવારોને મેરિટમાં પ્રાધાન્ય આપવામાં આવશે. ઉમેદવારે તા. ૧૯/૧૦/૨૦૨૪ સુધીમાં તમામ પુરાવાની સ્વ-પ્રમાણિત નકલ સાથે અરજી કરવાની રહેશે. પ્રવાસી સુ.ઇ. તરીકે આવનાર ઉમેદવારોનો કોઈ અન્ય સેવા વિષયક હક્ક દાવો રહેશે નહીં. તે મુજબનું લેખિતમાં એફિડેવિટથી બાંહેધરી પત્ર આપવાનું રહેશે.

જાહેરાત :

જાહેરાત જોવા અહીં ક્લિક કરો

Join Our Channels :

Channel

Link

Google News Click Here
Facebook Page Click Here

સ્ટાફનર્સ વર્ગ-૩ ની સીધી ભરતી 2024 જાહેરાત ક્રમાંક: COH/202425/1

2 thoughts on “ITI Amirgadh પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર ભરતી 2024”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *