
IIT Gandhinagar ભારતીય પ્રૌધોગિકી સંસ્થાન ગાંધીનગર ભરતી 2024

જાહેરાત વિગત | વિગત |
---|---|
સંસ્થાનું નામ | ભારતીય પ્રૌધોગિકી સંસ્થાન, ગાંધીનગર (I.I.T.G.N) |
સ્થળ | પલાજ, ગાંધીનગર – ૩૮૨૦૫૫, ગુજરાત |
જાહેરાત નંબર | I.I.T.G.N/STAFF/RECT/02/2024-25 |
પદ માટે અરજી | પાત્ર ભારતીય નાગરિકો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે |
અરજીની અંતિમ તારીખ | ૩૦ જાન્યુઆરી ૨૦૨૫, ૨૩:૫૯ ક્લાક |
વેબસાઇટ | iitgn.ac.in/careers/non-academic-staff |
પદ વિગત
નં. | પદનું નામ | જગ્યાઓની સંખ્યા | પગાર ધોરણ (૭મી સીપીસી) | પગાર સ્તર |
---|---|---|---|---|
1 | લાયબ્રેરીયન | ૦૧ (યુઆર) | રૂ. ૧,૪૪,૨૦૦ – ૨,૧૮,૨૦૦ | લેવલ ૧૪ |
2 | અધિક્ષક | ૦૧ (યુઆર) | રૂ. ૧,૨૩,૧૦૦ – ૨,૧૫,૯૦૦ | લેવલ ૧૩ |
નોંધ:
- પ્રતિનિયુક્તિના આધારે નિમણૂક: ભારત સરકારના નિયમો અનુસાર.
- વિગત: પાત્રતા માપદંડો, લાયકાત, અનુભવ, અને અરજી ફોર્મ માટેની માહિતી વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
👍
Thanks 👍