ગુજરાત હાઇકોર્ટે નીચે જણાવેલી જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે High Court of Gujarat Recruitment 2024. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે છે. નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નિયમિતપણે ReeAshu તને તપાસતા રહો.
પાસે કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/કોઈ પણ કોર્પોરેટ સંસ્થા/ સશસ્ત્ર દળો (Armed Forces) અથવા કોઈ પણ સરકારી ઉપક્રમ (Government Undertaking)માં રસોઈયા તરીકેનો ઓછામાં ઓછો ૦૨ વર્ષનો અનુભવ (work experience) હોવો જરૂરી છે.
રસોઈ કામનો જાણકારી
1. રસોઈના વિવિધ સાધનોનો ઉપયોગ, જેમ કે ચિમની, ઇન્ડક્શન, ઓવન, માઈક્રોવેવ, ગ્રિલ્સ, ટોસ્ટર્સ, ફ્રાયર્સ, સ્ટીમર્સ, કિટલી, ફૂડ-પ્રોસેસર્સ, રેફ્રિજરેટર્સ વગેરે. 2. રસોઈમાં વપરાતા વિવિધ પ્રકારના મસાલાઓ (Spices and Herbs)ની જાણકારી. 3. રસોઈનું જ્ઞાન સાથે ગુજરાતી, પંજાબી, સાઉથ ઈન્ડીયન, શાકાહારી અને માંસાહારી (Vegetarian and Non-Vegetarian), ચાઈનીઝ, કોન્ટિનેન્ટલ, ઇટાલીયન વગેરેનું અને તમામ પ્રકારના ફાસ્ટ ફુડ બનાવવાનું જ્ઞાન. 4. રસોઈ બનાવવા ઉપરાંત જરૂરી ગોઠવણી / સજાવટ અને પ્રસ્તુતી (Plating and Presentation) અંગેનું જ્ઞાન.
અપ્લાઇ કરવાની રહીત
Kindly review the Official Notification for information regarding the required educational qualifications.
Thanks 👍
Thanks 👍