Gyan Sahayak Primary Hindi Medium Recruitment 2024 :
Gyan Sahayak Primary Hindi Medium Recruitment 2024 : શિક્ષણનો અધિકાર શસ્ત્ર જિલ્લા અભિયાન
શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ‘જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક) હિંદી માધ્યમ’ માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત ‘જ્ઞાન સહાયક (પ્રાથમિક)હિંદી માધ્યમ’ની
જગ્યાના કરાર બાબત.
Gyan Sahayak Primary Hindi Medium RecruitmentRead More
JOB DETAILS :
ક્રમ
જગ્યાનું નામ
માસિક ફિક્સ મહેનતાણું
વય મર્યાદા
૧
જ્ઞાન સહાયક (પ્રાથમિક) હિંદી માધ્યમ
રૂ. ૨૧,૦૦૦/-
૪૦ વર્ષ
Necessary Instructions And How To Apply :
વિગત (Details)
માહિતી (Inform.ation)
જગ્યાઓ (Positions)
શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ‘જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક) હિંદી માધ્યમ’ માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત ‘જ્ઞાન સહાયક (પ્રાથમિક) હિંદી માધ્યમ’ ની જગ્યાઓની ભરતી માટે પસંદગીયાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
તારીખ (Dates)
ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૦૪/૦૩/૨૦૨૪ સુધીની રહેશે.
ઓન-લાઈન અરજીની તારીખ (Online Application Date)
૨૯/૦૨/૨૦૨૪ (૧૪:૦૦ કલાકથી શરૂ)
છેલ્લી અરજીની તારીખ (Last Date for Online Application)
૦૪/૦૩/૨૦૨૪ (૨૩:૫૯ કલાક સુધી)
આવશ્યક લાયકાત (Eligibility)
ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબ સાઇટ પર જઇની લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી.
પ્રમાણપત્રોની ખરાઈ (Document Verification)
ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન-લાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.
Thanks for share 😄🙏👏
Thanks for sharing.
Thanks for share 👍
Thanks