Online Application for Gyan Sahayak (Higher Secondary) Recruitment 2023

Online Application for Gyan Sahayak (Higher Secondary) Recruitment 2023

Gyan Sahayak Recruitment 2023

ગુજરાત શાળા શિક્ષણ બોર્ડે જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) (જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) ભરતી 2023) માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાત જોવા અને આ જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) માટે અરજી કરવા સલાહ આપવામાં આવે છે. અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને જીએસઈસી જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) ભરતી માટે કેવી રીતે અરજી કરવી તે નીચે મુજબ છે. જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) ભરતી 2023 માટે નવીનતમ અપડેટ મેળવવા નિયમિતપણે ReeAshu ચેક કરતા રહો.

Gyan Sahayak
Gyan Sahayak

JOB DETAILS :

Attribute

Value

Name of the Post Gyan Sahayak (Higher Secondary)
Total No. of Posts As per requirement
Educational Qualification શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” હેઠળ શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)”ની જગ્યાઓની ભરતી માટે પસંદગીયાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

ઉમેદવારે અરજી કરતાં પહેલાં વેબસાઈટ પર મૂકેલ ઉકત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા કાળજીપૂર્વક વાંચી લેવી.આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં.

ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.

Age Limit 42 years
Remuneration Rs. 26000/- Monthly Fixed
How to Apply Interested Candidates may Apply Online Through the official Website.

One thought on “Online Application for Gyan Sahayak (Higher Secondary) Recruitment 2023”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *