GWSSB Recruitment 2024 : ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ એપ્રેન્ટીસ ભરતી માટેની જાહેરાત સને ૨૦૨૩-૨૪
ખેડા જિલ્લાની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની વિભાગીય/પેટા વિભાગીય કચેરીઓ તથા વાસ્મો કચેરીઓ માટે એપ્રેન્ટીસ અધિનિયમ-૧૯૬૧ની જોગવાઈ અનુસાર એપ્રેન્ટીસ (૨૦૨૩-૨૪) ભરતીની કાર્યવાહી કરવામાં આવના૨ છે. જેની વિગત નીચે મુજબ છે.
જરૂરી દસ્તાવેજો સાથે ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે.
ઉપરોક્ત લાયકાત ધરાવનાર ઉમેદવારે એપ્રેન્ટીસશીપ હેઠળ તાલીમમાં જોડાવા SKILL INDIA/MSDE અથવા MHRD/NATS/MATS માં ૨જીસ્ટ્રેશન હોવું ફરજીયાત છે.
Interview Date-Time And Address :
અ.નં.
ઇન્ટરવ્યૂનું સ્થળ
ઇન્ટરવ્યુની તારીખ
ઇન્ટરવ્યુનો સમય
૧.
અધિક્ષક, ઇજનેરશ્રીની કચેરી, જાહેર આરોગ્ય વર્તુલ, ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ, બી-દાસ લેબોરેટરી કમ્પાઉન્ડ, રેલ્વે સ્ટેશન પાછળ, નડીઆદ-૩૮૦૦૦૨.
૨૩/૦૨/૨૦૨૪ના રોજ
સવારે ૧૦.૦૦ કલાકેથી સાંજે ૬.૦૦ કલાક સુધી
NOTE :
ઉપરોક્ત ઉમેદવારોને લેવા કે ન લેવા તે બાબત સત્તા ધરાવતા અધિકારીને અબાધિત રહેશે. પીવાના પાણીની સમસ્યા અંગે ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડની હેલ્પલાઇન નં. ૧૯૧૬નો સંપર્ક કરવા અનુરોધ છે.
Thanks for share 😀👏👍
Thanks 👍 😊