GUTS Recruitment 2024 For Various Posts

GUTS Recruitment 2024 For Various Posts

GUTS Recruitment 2024 : Gujarat University Of Transplantation Sciences

GUTS Recruitment 2024 : ૧૧ માસ કરાર આધારિત ભરતી માટેની જાહેરાત નંબર : 01/2024, ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિઝ ખાતે વુમન ઈન ટ્રાન્સપ્લાનટેશન રીસર્ચ પ્રોજેક્ટ અને આઈ.સી.એમ.આર પ્રોજેક્ટ હેઠળ નીચે ૧૧ મહિનાના કરાર આધારિત જગ્યાઓ ભરવાની હોઈ,નીચેની જગ્યાઓ માટે અલગ અલગ અરજીઓ,માંગવામાં આવે છે.

GUTS Recruitment 2024 For Various Posts
GUTS Recruitment 2024

ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિઝ ખાતે નીચે ૧૧ મહિનાના કરાર આધારિત વુમન ઈન ટ્રાન્સપ્લાનટેશન રીસર્ચ પ્રોજેક્ટ અને આઈ.સી.એમ.આર ફંડેડ ‘એમ્બ્યુલોટરી બ્લડ પ્રેશર નોમોગ્રામ ડેરીવેશન ફોર ઇન્ડિયન ચિલ્ડ્રન; પીઓનીર સ્ટડી પ્રોજેક્ટ માટે જગ્યાઓ ભરવાની હોઈ, નીચેની જગ્યાઓ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અલગ અલગ અરજીઓ, આથી માંગવામાં આવે છે.

2 thoughts on “GUTS Recruitment 2024 For Various Posts”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *