ગુજરાત સ્ટેટ પોલીસ વેલ્ફેર હોસ્પિટલ ભરતી 2024

ગુજરાત સ્ટેટ પોલીસ વેલ્ફેર હોસ્પિટલ ભરતી 2024

ગુજરાત સ્ટેટ પોલીસ વેલ્ફેર હોસ્પિટલ ભરતી 2024

ગુજરાત સ્ટેટ પોલીસ વેલ્ફેર હોસ્પિટલ , શાહીબાગ, અમદાવાદ શહેર
પોલીસ મુખ્ય મથકની સામે, સ્પેક્ટ્રમ ટાવરની બાજુમાં, શાહીબાગ, અમદાવાદ- ૩૮૦૦૦૪

ગુજરાત સ્ટેટ પોલીસ વેલ્ફેર હોસ્પિટલ ભરતી 2024
20

જાહેરાત :

પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર હસ્તક આવેલ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત ચાલતી ગુજરાત સ્ટેટ પોલીસ વેલ્ફેર હોસ્પિટલ ખાતે તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત માસિક ફિક્સ મહેનતાણાથી નીચે જણાવ્યા મુજબની જગ્યાઓ માટે બાયોડેટા મોકલી આપવા જણાવવામાં આવે છે. ઉમેદવારોએ સ્વખર્ચે પોતાના બાયોડેટા તા. ૧૧/૧૦/૨૦૨૪ સુધી શૈક્ષણિક લાયકાત અનુભવના પ્રમાણપત્રો સાથે મોકલી આપવાના રહેશે.

POSTS :

Additional Information :

વિગત

માહિતી

અરજી મોકલવાનું સ્થળ ગુજરાત સ્ટેટ પોલીસ વેલ્ફેર હોસ્પિટલ, પોલીસ મુખ્ય મથકની સામે, સ્પેક્ટ્રમ ટાવરની બાજુમાં, શાહીબાગ, અમદાવાદ શહેર- ૩૮૦૦૦૪
નોંધ નિમણૂંક બાબતનો આખરી નિર્ણય નીચે સહી કરનાર આધારિત રહેશે.

Advertisement :

જાહેરાત જોવા અહી ક્લિક કરો – પ્રેસ રિલીઝ

Join Our Channels :

Channel

Link

Google News Click Here
Facebook Page Click Here

GET Recruitment 2024 For Manager Posts

2 thoughts on “ગુજરાત સ્ટેટ પોલીસ વેલ્ફેર હોસ્પિટલ ભરતી 2024”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *