GUDC Recruitment 2024
Advt. Staff Recruitment Criteria & General T & C.
ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ (ગુજરાત સરકારશ્રીનું સાહસ)
રજી. સરનામું : કર્મયોગી ભવન, બ્લોક નં.૧, બી૧ વીંગ, ગ્રાઉન્ડ ફ્લોર, સેક્ટર-૧૦/એ, ગાંધીનગર, ટેલિફેક્સ નં.૦૭૯-૨૩૨ ૪૬૧૨૬/૨૭/૨૮, Website:www.gudc.gujarat.gov.in/ CIN : U75140GJ1999SGC036051 આઉટસોર્સીંગથી તદ્દન હંગામી ધોરણે નિમણૂંક આપવા બાબત.
GUDC
ગુજરાત શહેરી વિકાસ કંપની લિ., ગાંધીનગર વડી કચેરી હસ્તકની પી.આઈ.યુ. કચેરીઓ (ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત(હાલ વાપી), રાજકોટ તથા ભાવનગર) ખાતે ઓફિસ આસીસ્ટન્ટ તથા ખૂન ક્રમ સ્વીપરની એક-એક જગ્યાઓ ઉપર એમપેનલ્ડ એજન્સી મેસર્સ સ્પેલ્લો એન્ટરપ્રાઈઝ મારફતે આઉટસોર્સીંગથી હંગામી ધોરણે તાત્કાલિક નિમણૂંકો આપવાની થાય છે.

DETAILS :
Position
|
Assistant Manager (Project) (Civil)
|
| Number of Positions |
02 |
| Location |
PIU Office – Ahmedabad: 01 No.
Surat (At present – Vapi): 01 No. |
| Selection Criteria (A) |
Not more than 35 years of age. |
| Short Notice |
Click Here |
| Educational Qualification and Other Information |
Click Here |
| Official Website |
Click Here |
સદરહુ જગ્યાઓ માટેની જરૂરી શૈક્ષણિક લાયકાત તથા અનુભવની વિગતો કંપનીની વેબસાઈટ: www,gudc.gujarat.gov.in ઉપરથી જોઈ શકાશે. લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારોએ ઈ-મેઈલ: spelloenterprise@gmail.com ઉપર તા.૧૫/૧૦/૨૦૨૪ સુધીમાં તેઓના અદ્યતન બાયોડેટા જરૂરી સર્ટીફીકેટ્સ સહ મોકલી આપવાના રહેશે. માહિતી/૧૧૮૪/૨૦૨૪-૨૫ વાઇસ પ્રેસીડેન્ટ(સીએ).

Join Our Channels :

થાનગઢ (Thangadh)નગરપાલિકા જાહેરાત વર્ષ ૨૦૨૪-૨૫
Thanks 👍
Thanks 👍