GSSSB Result મદદનીશ ગ્રંથપાલ વર્ગ -૩ જાહરાત ક્રમાંક : ૨૧૧/ર૦૨૨૨૩ લેખિત પરીક્ષા પરિણામ
મંડળની જા.ક્ર. ૨૧૧/૨૦૨૨૨૩ – મદદનીશ ગ્રંથપાલ, વર્ગ-૩ સંવર્ગની તા. ૨૦/૦૮/૨૦૨૩ ના રોજ યોજાયેલ સ્પર્ધાત્મક લેખિત કસોટીને અંતે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી

GSSSB દ્વારા તારીખ 20 ઑગસ્ટ, 2023ના રોજ યોજાયેલી જાહરાત ક્રમાંક : ૨૧૧/ર૦૨૨૨૩ મદદનીશ ગ્રંથપાલ ,વર્ગ -૩ લેખિત પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગણના મેરીટના આધારે મંડળ દ્વારા તારીખ 21 નવેમ્બર, 2023ના રોજ સંભવિત ઉમેદવારોની ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટેની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી.ડોક્યુમેન્ટ વેરીફિકેશન બાદ લાયક ઠરેલ ઉમેદવારોની કેટેગરીવાઇઝ મેરીટના આધારે પસંદગી પામેલ ઉમેદવારોની યાદી આ સાથે મૂકવામાં આવે છે. આ યાદીમાં નામ આવેલા ઉમેદવારોને આ બાબતની જાણ કરવામાં આવે છે.
ગ્રંથપાલ ,વર્ગ -૩ લેખિત કસોટીને અંતે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી :
મંડળની જા.ક્ર. ૨૧૧/૨૦૨૨૨૩ – મદદનીશ ગ્રંથપાલ, વર્ગ-૩ સંવર્ગની તા. ૨૦/૦૮/૨૦૨૩ ના રોજ યોજાયેલ સ્પર્ધાત્મક લેખિત કસોટીને અંતે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી |
Link |
![]()
👏👍
Thank u for sharing 👍