GSSSB Planning Assistant Notification Regarding Increase Posts 2024

GSSSB Planning Assistant Notification Regarding Increase Posts 2024

GSSSB Planning Assistant Notification Regarding Increase Posts :  AdVt. 215/202324

GSSSB Planning Assistant Notification 2024 : જા.ક્ર.૨૧૫/૨૦૨૩૨૪, પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓમાં વધારા અંગેની સુધારા જાહેરાત,ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સચિવાલયના વિવિધ વહીવટી વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ હસ્તકના જુદા જુદા સંવર્ગોની વર્ગ-૩ ની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે તા.૧૦/૧૧/૨૦૨૩ ના રોજ વિગતવાર જા.ક્ર. ૨૧૩ થી ૨૨૪/૨૦૨૨૨૩ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

GSSSB Planning Assistant Notification Regarding Increase Posts 2024
GSSSB Planning Assistant Notification

તે પૈકીની શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તકની પ્લાનીંગ આસીસ્ટન્ટ,વર્ગ-૩ સંવર્ગની જા.ક્ર.૨૧૫/૨૦૨૩૨૪ માં કુલ ૬૫ જગ્યાઓ દર્શાવવામાં આવેલ હતી. ઉક્ત જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓ સંદર્ભે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તરફથી પ્લાનીંગ આસીસ્ટન્ટ,વર્ગ-૩ સંવર્ગનું કુલ-૧૫૦ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માંગણીપત્રક મળેલ છે તથા વિભાગે તેના અનુસંધાને જા.ક્ર.૨૧૫/૨૦૨૩૨૪ માં જગ્યાઓમાં વધારો કરવા જણાવેલ હોઇ પ્લાનીંગ આસીસ્ટન્ટ,વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીથી ભરવાની થતી જગ્યાઓમાં વધારો થાય છે.

આથી તા.૧૦/૧૧/૨૦૨૩ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ ઉક્ત સંયુક્ત જાહેરાતના પૃષ્ઠ ૨ અને ૪ – પર દર્શાવેલ જા.ક્ર.૨૧૫/૨૦૨૩૨૪ ની પ્લાનીંગ આસીસ્ટન્ટની ૬૫ જગ્યાઓમાં ૮૫ જગ્યાઓનો વધારો થતાં, આ જાહેરાત અન્વયે નીચે દર્શાવ્યા મુજબ કેટેગરીવાઇઝ, પ્લાનીંગ આસીસ્ટન્ટની ૧૫૦ જગ્યાઓ ભરવાની થાય છે. જે સંબંધિત ઉમેદવારોને ધ્યાને લેવા જણાવવામાં આવે છે.

Read More

One thought on “GSSSB Planning Assistant Notification Regarding Increase Posts 2024”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *