
GSSSB Notification AdVt.No.212/2023-24 : Regarding Clarification of Minimum Eligibility Criteria
GSSSB Notification 2024 : જા.ક્ર. ૨૧૨/૨૦૨૩૨૪ અંતર્ગત લઘુત્તમ લાયકી ધોરણ અંગેની સ્પષ્ટતા બાબતે અગત્યની સૂચના. લઘુત્તમ લાયકી ધોરણ અંગે સ્પષ્ટતા, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ- A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ( Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination ) માટેની જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩૨૪ તા. ૦૩/૦૧/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. સદર જાહેરાતના ફકરા ક્રમાંક. ૧૦(બ)માં તમામ કેટેગરીના ઉમેદવારો માટે પ્રત્યેક તબક્કાની પરીક્ષામાં લઘુત્તમ લાયકી ધોરણ ૪૦ ટકા માર્ક્સ નિયત કરવામાં આવેલ છે. જે સંદર્ભે નીચે મુજબની સ્પષ્ટતા કરવામાં આવે છે.

Thanks 👍😊
Thanks 👍
Thanks for share 👍