(GSSSB Lab Assistant) ગાંધીનગરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા, ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળની કચેરીઓ માટે તાંત્રિક વર્ગમાં સીધી ભરતી દ્વારા નીચે જણાવેલી જગ્યાઓ ભરવા માટે OJAS વેબસાઇટ પર ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ જગ્યાઓમાં ન્યાય સહાયક વિજ્ઞાન વિભાગના લેબ અસિસ્ટન્ટ (રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, બાયોલોજી, અને ફોરેન્સિક વિજ્ઞાન) સહિતની જગ્યાઓનો સમાવેશ થાય છે. આ જગ્યા માટે શૈક્ષણિક લાયકાતની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે.
👏👍🙏
Thanks for sharing….
Thanks 👍