
GSSSB Important Notification Regarding Call Letter Download For AdVt.No.216/202324, 217/202324, 222/202324
GSSSB Important Notification Regarding Call Letter 2024 : મંડળ દ્વારા તા. ૧૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજાનાર જાહેરાત ક્રમાંકઃ (૧) ૨૧૬/૨૦૨૩૨૪ – સર્વેયર (૨) જા.ક્ર. ૨૧૭/૨૦૨૩૨૪- વર્ક આસીસ્ટન્ટ, (૩) જા.ક્ર. ૨૨૨/૨૦૨૩૨૪ – મશીન ઓવરશીયર, વર્ગ-૩ સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષા માટેના કોલલેટર તા. ૨૯/૦૨/૨૦૨૪ થી ડાઉનલોડ કરવા માટેની સુચનાઓ તા. ૨૦/૦૨/૨૦૨૪ ના રોજ મંડળની વેબ સાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. પરંતુ ટેકનીકલ કારણોસર કોલલેટર ડાઉનલોડ કરવાનું OJAS ની વેબસાઇટ પર શરૂ થઇ શકેલ નથી.

કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની તારીખ હવે પછી મંડળની વેબ સાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. પરીક્ષાનો કાર્યક્રમ યથાવત છે. જેની સંબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.
Read More
Thanks 👍🙏👍
Thanks 👍