
GSSSB Important Announcement Regarding Adverse Date Of Examination For Advertisement No: 212/202324
GSSSB Important Announcement : જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/ર૦૨૩૨૪ અંતર્ગત અનિવાર્ય સંજોગોમાં પરીક્ષા માટે પ્રતિકૂળ હોય તે તારીખ અંગે મંડળને અગાઉથી જાણ કરવા બાબત.
અનિવાર્ય સંજોગોમાં પરીક્ષા માટે અનુકુળ ન હોય તે તારીખ અંગે મંડળને અગાઉથી જાણ કરવા બાબત.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) અન્વયે તા. ૦૧/૦૩/૨૦૨૪ના રોજ પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાનો કાર્યક્રમ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ પરીક્ષાની સંવેદનશીલતા અને સલામતીના કારણોસર ઉમેદવારને કોલ લેટરમાં ફાળવેલ સ્થળ, તારીખ અને સમય બદલી શકાશે નહી તેમ જણાવવામાં આવેલ છે.
Read More
👏👍🙏
Thanks