GSSSB Important Announcement For Advt-No 209-202223 Regarding Document Verification

GSSSB Important Announcement For Advt-No 209-202223 Regarding Document Verification

GSSSB Important Announcement For Advt-No 209-202223 Regarding Document Verification

જા.ક્ર. ૨૦૯/૨૦૨૨૨૩ – વર્ક આસીસ્ટન્ટ,વર્ગ-૩ ના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટે અગત્યની જાહેરાત.

GSSSB Important Announcement For Advt-No 209-202223 : મંડળની જા.ક્ર. ૨૦૯/૨૦૨૨૨૩ – વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની તા.૨૦/૦૮/૨૦૨૩ ના રોજ યોજાયેલ સ્પર્ધાત્મક લેખિત કસોટીને અંતે ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી / પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય છે તેવા ઉમેદવારોના મુખ્ય પરિક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી આ સાથે મૂકવામાં આવેલ છે. યાદી મુજબના યાદી મુજબના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી તા.૧૧/૦૩/૨૦૨૪ના રોજ સવારે ૧૧:૦૦ કલાક થી કરવા મંડળે નિર્ણય કરેલ છે.

GSSSB Important Announcement For Advt-No 209-202223 Regarding Document Verification
GSSSB Important Announcement For Advt-No 209-202223

અસલ પ્રમાણપત્રોની ચકાસણીનો કાર્યક્રમ અને તે સંબંધેની ઉમેદવારો માટેની સુચનાઓ નીચે દર્શાવ્યા મુજબ છે. મંડળ દ્વારા જાહેર કરેલ યાદી અનુસાર ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના આવનાર છે, જે તમામ ઉમેદવારોને ધ્યાને લેવા જણાવવામાં આવે છે.

Read More

3 thoughts on “GSSSB Important Announcement For Advt-No 209-202223 Regarding Document Verification”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *