GSSSB 2023 Document Verification: List of Candidates for Gujarati Stenographer

List of candidates invited for Document Verification for Gujarati Stenographer by GSSSB in 2023

GSSSB
GSSSB

 

ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ-૩ની પસંદગી માટે અસલ પ્રમાણપત્રોની ચકાસણી:

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલ જાહેરાત ક્રમાંક ૨૦૧/૨૦૨૨૨૩ અનુસાર ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ-૩ સંવર્ગની મુખ્ય પરીક્ષા તા. ૧ જુલાઈ ૨૦૨૩ થી તા. ૨ જુલાઈ ૨૦૨૩ દરમિયાન યોજાઈ હતી. આ પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે પસંદગી યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

આ યાદીમાં જે ઉમેદવારોનું નામ આવેલું છે તેમને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે. અસલ પ્રમાણપત્રોની ચકાસણીનો કાર્યક્રમ પછી જાહેર કરવામાં આવશે.

Instructions for the candidates are as mentioned below:

ઉમેદવારોની યાદી

Click Here

Website

Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *