
GSSSB CCE Scorecard Declared 2024
GSSSB CCE Scorecard 2024 is now available.Check the details below for more information.

ગાંધીનગરના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪ મુજબ ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A અને ગ્રુપ-B) માટેની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) તારીખ ૦૧/૦૪/૨૦૨૪ થી ૨૦/૦૫/૨૦૨૪ દરમ્યાન CBRT (Computer Based Response Test) પદ્ધતિથી લેવાઈ હતી. આ પરીક્ષા માટે હાજર રહેલા તમામ ઉમેદવારોના વ્યક્તિગત ગુણપત્રક (Scorecard) નીચે આપેલી લિંક દ્વારા ૦૬/૦૯/૨૦૨૪ના રોજ સાંજે ૮:૦૦ વાગ્યાથી ઓનલાઈન ઉપલબ્ધ રહેશે, જે ૧૦/૦૯/૨૦૨૪ના રોજ રાત્રી ૧૧:૫૫ વાગ્યા સુધી જોવા મળશે. આ પ્રક્રિયા દરમિયાન, હાલ પ્રવર્તમાન રીવાઈઝ્ડ ફાઇનલ આન્સર કી સાંજે ૮:૦૦ વાગ્યા સુધી સ્થગિત રહેશે. તે માટેની જાણકારી આપી છે. સાંજે ૮:૦૦ વાગ્યા બાદ, ઉમેદવારો રીવાઈઝ્ડ ફાઇનલ આન્સર કી અને વ્યક્તિગત ગુણપત્રક (Scorecard) નીચે દર્શાવેલ લિંકથી જોઈ શકશે.
👍
Thanks 👍
Thank you.