
GSSSB જા.ક્ર: 225/2023-24 તમામ ઉમેદવારોનું કામચલાઉ પરિણામ
જા.ક્ર:225/23023-24, પેટા હિસાબનીશ/સબ ઓડીટર, હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક, વર્ગ-૩ની તા. ૨૮/૦૭/૨૦૨૪ના રોજ યોજાયેલ યુક્ત સ્પર્ધાત્મક પ્રિલીમ પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોનું કામચલાઉ પરિણામ

જાહેરાત ક્રમાંકઃ ૨૨૫/૨૦૨૩૨૪ પ્રિલીમ પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોનું કામચલાઉ પરિણામ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૨૫/૨૦૨૩૨૪, “પેટા હિસાબનીશ/સબ ઓડીટર”, “હિસાબનીશ, ઓડીટર/પેટા તિજોરી અધિકારી/અધિક્ષક” વર્ગ- ૩ની સંયુક્ત સ્પર્ધાત્મક પ્રિલીમ પરીક્ષા તા.૨૮/૦૭/૨૦૨૪ના રોજ Computer Based Response Test (CBRT) પદ્ધતિથી ૩ શિફ્ટમાં યોજવામાં આવેલ હતી. ઉક્ત પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોની Provisional Answer Key cum Response Sheet તા.૦૨/૦૮/૨૦૨૪ તથા Final Answer Key (FAK) તા. ૨૦/૦૯/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ. સદર પરીક્ષાના FAK બાદ શિફટવાર રદ કરેલ પ્રશ્નો, Pro-Rata ગુણ તથા કપાત ગુણની વિગતો નીચે મુજબ છે.
મંડળ દ્વારા લેવામાં આવતી જુદા-જુદા સંવર્ગની સીધી ભરતીની CBRT પદ્ધતિની એકથી
વધુ શિફ્ટવાળી પરીક્ષાઓમાં ઉમેદવારોએ મેળવેલા માર્ક્સની ગણતરી નોર્મલાઈઝેશનની Mean Standard Deviation Method મુજબ કરવામાં આવેલ છે. ઉપરોક્ત કોષ્ટકમાં દર્શાવેલ વિગતો ધ્યાને લઈ ઉક્ત પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોની Response Sheet પરથી ઉમેદવારોએ મેળવેલ Pro-rata ગુણના આધારે તેઓને મળવાપાત્ર Normalised ગુણ પ્રમાણેનું ઉમેદવારોનું કામચલાઉ પરિણામ આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે. Mean Standard Deviation Methodનું સુત્ર મંડળે અગાઉ તા.૦૩/૦૭/૨૦૨૪ના રોજ મંડળની વેબસાઈટ ઉપર ઉમેદવારોની જાણ અર્થે પ્રસિદ્ધ કરવામાં આવેલ હતુ. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે. મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની યાદી હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.
પરિણામ :
જા.ક્ર. |
પદનું નામ |
પરિણામ |
વેબસાઈટ |
---|---|---|---|
૨૧૪/૨૦૨૩૨૪ | સિનીયર સર્વેયર, વર્ગ-૩ | અહીં ક્લિક કરો | અહીં ક્લિક કરો |
Join Our Channels :
Channel |
Link |
Google News | Click Here |
Facebook Page | Click Here |
IBPS CRP PO/MT-XIV Admit Card 2024 Prelims Exam Download Link Given Here, Check All Details
Thanks 👏🙏👍
Thanks 👍