
GSSSB ADVT. 212-202324 ગ્રુપ- A ની લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા બાબત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
GSSSB ADVT 212-202324 : જાહેરાત ક્રમાંક : ૨૧૨/૨૦૨૩૨૪

DETAILS :
GSSSB ADVT 212-202324 ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગૃપ-A તથા ગૃપ – B) પૈકી ગ્રુપ- A ની લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત.
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ- A તથા ગ્રુપ- B)ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) પૈકી ગ્રુપ- A ની તા. ૨૫/૧૧/૨૦૨૪ થી તા. ૨૭/૧૧/ ૨૦૨૪ દરમિયાન યોજાનાર મુખ્ય પરીક્ષા માટેના પ્રવેશપત્ર (કોલ લેટર) તેમજ ઉમેદવારો માટેની સૂચનાઓ તા. ૧૮/૧૧/૨૦૨૪ના રોજ ૧૫.૦૦ કલાકથી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકશે.
Thanks 👍
Thanks 👍