GSSSB ADVT 212-202324 ગ્રુપ- A ની લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ

GSSSB ADVT 212-202324 ગ્રુપ- A ની લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ

GSSSB ADVT 212-202324 ગ્રુપ- A ની લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા બાબત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
GSSSB ADVT 212-202324 : જાહેરાત ક્રમાંક : ૨૧૨/૨૦૨૩૨૪

GSSSB ADVT 212-202324
GSSSB ADVT 212-202324

DETAILS :

GSSSB ADVT 212-202324 ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગૃપ-A તથા ગૃપ – B) પૈકી ગ્રુપ- A ની લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ- A તથા ગ્રુપ- B)ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) પૈકી ગ્રુપ- A ની તા. ૨૫/૧૧/૨૦૨૪ થી તા. ૨૭/૧૧/ ૨૦૨૪ દરમિયાન યોજાનાર મુખ્ય પરીક્ષા માટેના પ્રવેશપત્ર (કોલ લેટર) તેમજ ઉમેદવારો માટેની સૂચનાઓ તા. ૧૮/૧૧/૨૦૨૪ના રોજ ૧૫.૦૦ કલાકથી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકશે.

GSSSB ADVT 212-202324 ગ્રુપ- A ની લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ

વિગત

માહિતી

જાહેરાત ક્રમાંક ૨૧૨/૨૦૨૩૨૪
પરીક્ષાનું નામ ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગૃપ-A તથા ગૃપ – B) પૈકી ગ્રુપ- A ની લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત
ગ્રુપ ગ્રુપ-A
મુખ્ય પરીક્ષાની તારીખ ૨૫/૧૧/૨૦૨૪ થી ૨૭/૧૧/૨૦૨૪
કોલલેટર ડાઉનલોડ શરૂ તારીખ ૧૮/૧૧/૨૦૨૪ (બપોરે ૩:૦૦ વાગ્યાથી)
કોલલેટર ડાઉનલોડ વેબસાઇટ Click Here
ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખ ૨૫/૧૧/૨૦૨૪
વિના કોલલેટર પરીક્ષા પ્રવેશ મંજૂર નથી
લહિયો/વળતર સમય મંજૂરી માટે અંતિમ તારીખ ૨૨/૧૧/૨૦૨૪ (કચેરી સમય દરમિયાન રૂબરૂ મંજૂરી મેળવવી)
વિગતવાર સૂચનાઓ મંડળની વેબસાઇટ પર ઉપલબ્ધ
હેલ્પલાઇન નંબર ૦૭૯-૨૩૨૫૮૯૧૬
સંપર્ક સ્થળ અને સમય રૂબરૂ કચેરીમાં, કચેરી સમય દરમિયાન
પ્રકાશનની તારીખ ૧૬/૧૧/૨૦૨૪
સ્થળ ગાંધીનગર

Join Our Channels :

Channel

Link

Google News Click Here
Facebook Page Click Here
WhatsApp Channel
Click Here
MORE JOBs Click Here

2 thoughts on “GSSSB ADVT 212-202324 ગ્રુપ- A ની લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *