GSSSB Advertisement No : પરીક્ષા કાર્યક્રમ તથા અગત્યની સૂચનાઓ :
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા GSSSB Advertisement No: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (( Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination ) અંતર્ગત કુલ ૫૫૫૪ જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે ઉમેદવારો પાસેથી તા. ૦૪/૦૧/૨૦૨૪ થી તા. ૩૧/૦૧/૨૦૨૪ દરમિયાન OJAS વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ
હતી. આ જાહેરાતના અનુસંધાને ગ્રુપ-A અને ગ્રુપ-B સંવર્ગની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંગેની નીચે મુજબની અગત્યની માહિતી, કાર્યક્રમ તથા સૂચનાઓ ધ્યાને લેવા ઉમેદવારોને જણાવવામાં આવે છે.
તા.૨૧/૦૩/૨૦૨૪ ના રોજ ૧૪:૦૦ કલાકથી પરીક્ષા શરૂ થવાના એક કલાક પહેલાં સુધી
GSSSB Advertisement No:
Exam Schedule :
Advt. No.
Date
Day
Shifts
212/202324
01/04/2024
Monday
4
212/202324
02/04/2024
Tuesday
4
212/202324
03/04/2024
Wednesday
4
212/202324
07/04/2024
Sunday
4
212/202324
13/04/2024
Saturday
1
212/202324
14/04/2024
Sunday
2
212/202324
16/04/2024
Tuesday
4
212/202324
17/04/2024
Wednesday
4
212/202324
18/04/2024
Thursday
4
212/202324
19/04/2024
Friday
4
212/202324
20/04/2024
Saturday
4
212/202324
21/04/2024
Sunday
4
212/202324
27/04/2024
Saturday
4
212/202324
28/04/2024
Sunday
4
212/202324
04/05/2024
Saturday
4
212/202324
05/05/2024
Sunday
4
212/202324
06/05/2024
Monday
4
212/202324
07/05/2024
Tuesday
4
212/202324
08/05/2024
Wednesday
4
Shift
Start Time
End Time
Shift 1
09:00 AM
10:00 AM
Shift 2
11:30 AM
12:30 PM
Shift 3
02:00 PM
03:00 PM
Shift 4
04:30 PM
05:30 PM
GSSSB Advertisement No:
Important Notices :
અગત્યની સૂચનાઓ
ઉમેદવારે પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ સમયે પોતાનું અસલ ઓળખકાર્ડ બતાવવાનું રહેશે.
ઉમેદવારે આધારકાર્ડ, પાનકાર્ડ, મતદાર ઓળખપત્ર, ડ્રાઇવીંગ લાઇસન્સ અથવા ભારતીય પાસપોર્ટ અસલમાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ વખતે બતાવવું ફરજિયાત છે.
કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા શરૂ થવાના ૧૫ મીનીટ પહેલાં ઉમેદવારનો પરીક્ષાનો પ્રવેશ બંધ કરી દેવામાં આવશે.
તેથી ઉમેદવારોને સમયપાલનનું ચુસ્તપણે પાલન કરવા નમ્ર અપીલ છે.
આ પરીક્ષાની સંવેદનશીલતા અને સલામતીના કારણોસર આપને કોલ લેટરમાં ફાળવેલ સ્થળ, તારીખ અને સમય બદલી શકાય તેમ નથી, જેની ઉમેદવારોએ નોંધ લેવી.
Thanks 👍
Thanks 👏👏👏
Thanks 👍