
GSRTC PROVISIONAL O.M.R. MERRIT LIST FOR CONDUCTOR POST ADVT.GSRTC/202324/32
GSRTC PROVISIONAL O.M.R. MERRIT LIST : ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ મઘ્યસ્થ કચેરી, રાણિપ, અમદાવાદ

કંડકટર કક્ષાની જાહેરાત ક્રમાંક : GSRTC/202324/32 અન્વયે ઉમેદવા૨ોને ઓ.એમ.આર. લેખિત પરીક્ષા માટે બોલાવવા માટેની કામચલાઉ મેરીટયાદી
તા.૧૮/૯/૨૦૨૪
DETAILS :
ક્રમાંક |
માહિતી |
---|---|
1 | નિગમની કંડકટર કક્ષાની જાહેરાત ક્રમાંકઃ GSRTC/202324/32 અન્વયે સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે તા. ૭/૮/૨૦૨૩ થી તા. ૬/૯/૨૦૨૩ સુધી ઓજસની વેબસાઈટ https://ojas.gujarat.gov.in ઉપર જાહેરાત પ્રસિદ્ધ કરાવવામાં આવેલ. ત્યારબાદ One Arm (OA), One Leg (OL), Both Arm (BA), Both Leg (BL), One Arm Leg (OAL), Both Leg One Arm (BLOA) અને Both Leg Arm (BLA) મુજબની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે તા. ૩/૭/૨૦૨૪ થી તા. ૧૭/૭/૨૦૨૪ સુધી જાહેરાત રી–ઓપન કરવામાં આવેલ. |
2 | સુધારા જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓ અને સુચના ક્રમાંક A ની પેટા સુચના નં. ૭ મુજબ ધો. ૧૨ પાસમાં મેળવેલ મહત્તમ ટકાવારી ધ્યાને લઈ, ઓ.એમ.આર. લેખિત પરીક્ષા માટે પાત્ર ઉમેદવારોની કામચલાઉ મેરીટ યાદી તૈયાર કરવામાં આવેલ છે. |
3 | કામચલાઉ મેરીટ યાદીમાં નામ જાહેર થવાથી ઉમેદવારો ઓ.એમ.આર. લેખિત પરીક્ષા માટે પાત્ર બનતા નથી. નિગમ દ્વારા યોગ્ય રીતે પાત્રતા ચકાસ્યા બાદ જ ઉમેદવારોને ઓ.એમ.આર. લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. |
4 | કામચલાઉ મેરીટ યાદી મુજબ જે તે કેટેગરીના છેલ્લાં ઉમેદવારોના કટ ઓફ માર્ક્સ નીચે મુજબ છે: |
5 | જો કોઈ ઉમેદવારનું મેરીટ કટ ઓફ મેરીટ જેટલું અથવા તે કરતા વધુ હોય અને તેમનું નામ કામચલાઉ મેરીટ યાદીમાં ન હોય, તો તેવા ઉમેદવારો ૭ દિવસની અંદર પોતાના વાંધા કચેરીની ઈમેઈલ પર અરજી સાથે મોકલી શકે છે: admcomplain.cpo@gmail.com. આ સમયમર્યાદા બાદ કોઈ વાંધા સ્વીકારવામાં આવશે નહીં. |
Thanks for share 👏👏👍👍
Thanks 👍