ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ ભરતી 2024 (GSCSCL)
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ગુજરાત સરકારનું સાહસ

DETAILS :
GSCSCL : ૨જીઃઓફિસ ઃ સેક્ટર-૧૦/એ, “ચ” રોડ, નવા સચિવાલય પાસે, ગાંધીનગર) ફોનઃ ૨૩૨-૨૧૦૩૭-૩૮, ફેકસ : ૨૩૨-૨૨૭૦૭ “એપ્રેન્ટીસ એક્ટ હેઠળ તાલીમ’
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લીમીટેડ રાજ્ય સરકારનું જાહેર સાહસ છે. રાજ્ય સરકારની જાહેર વિત્તરણ વ્યવસ્થા અંતર્ગત NFSA ના લાભાર્થીઓને ઘઉં, ચોખા, ખાંડ, દાળ, તેલ, મીઠું તેમજ વિવિધ કલ્યાણકારી યોજના જેવી કે PM પોષણ સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત આવશ્યક ચીજ વસ્તુઓની પ્રાપ્તિ, ઉપલબ્ધી, સંગ્રહ, જાળવણી તેમજ વિતરણની કામગીરી કરે છે. તદ્દ ઉપરાંત એમ.એસ.પી. અંતગર્ત સરકારશ્રીની સુચનાનુસાર ઘઉં, ડાંગર, બાજરી, મકાઈ જણસીની ટેકાના ભાવે ખરીદીની કામગીરી ક૨વામાં આવી છે.

Details |
Information |
|---|---|
| Corporate Identity Number (CIN) | U65910GJ1980SGC003957 |
| md-gscsc@gujarat.gov.in | |
| Website | www.gscscl.gujarat.gov.in |
| Organization Name (Gujarati) | ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ |
| Organization Type | State Government Enterprise |
| Office Address | Sector-10/A, “Ch” Road, Near New Secretariat, Gandhinagar |
| Phone | 232-21037-38 |
| Fax | 232-22707 |
| Training under Apprentices Act | Yes |
| Training Program | National Apprentices Training Scheme 2.0 |
| Eligible Courses | B.Sc Agriculture / B.Tech Agriculture |
| Date of Announcement | 23.09.2024 |
| Location | Gandhinagar |
| Notification Number | 1101/2024-25 |
| Number of Positions | 143 |
| Stipend (₹/month) | 18,000/- |
| Application Process | Apply online via National Portal: https://nats.education.gov.in |
| Validity of Application | Only online applications are valid |
આમ, FCI/CWC થી આવક થતા જથ્થાનો તેમજ એમ.એસ.પી હેઠળ ખરીદ કરવામાં આવતા જથ્થાનો સંગ્રહ નિગમના ગોડાઉન ખાતે ક૨વામાં આવે છે જે જથ્થાની ગુણવત્તા સબબની કામગીરી કરવાની થતી હોય, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા નેશનલ એપ્રેન્ટીસ ટ્રેનીંગ સ્કીમ-૨.૦ હેઠળ (લાગુ પડતા સમય માટે) કે જેઓએ છેલ્લા ૩ વર્ષમાં નીચેની વિગતેના બી.એસ.સી.એગ્રીકલચર / બી.ટેક એગ્રીકલચરમાં ઉત્તીર્ણ થયેલ હોય અને તાલીમ લેવા ઈચ્છુક ઉમેદવારોએ નેશનલ પોર્ટલ https://nats.education.gov.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લીમીટેડ, ગાંધીનગરમાં એપ્લાય કરવા જણાવવામાં આવેલ છે. આ રીતે કરાયેલ અરજી જ માન્ય ગણાશે.

જાહેરાત
Join Our Channels :
Channel |
Link |
| Google News | Click Here |
| Facebook Page | Click Here |
![]()
👏👍👏