Table of Contents
ToggleGPSC Recruitment 2024
GPSC Recruitment 2024 : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર. ૧૬/૨૦૨૪-૨૫ થી જા.ક્ર. ૪૬/૨૦૨૪-૨૦૨૫ તારીખ-૧૮/૦૯/૨૦૨૪ (બપોરના ૧૩:૦૦ કલાક) થી તારીખ-૦૩/૧૦/૨૦૨૪ (રાત્રિના ૧૧:૫૯:૦૦ કલાક) સુધી Online અરજીઓ મંગાવવામાં આવે છે.

GPSC Recruitment 2024 DETAILS :
ક્રમાંક |
વિગતો |
|---|---|
| 1 | જાહે ર ક્રમાંક: જા.ક્ર. ૧૬/૨૦૨૪-૨૫ થી જા.ક્ર. ૪૬/૨૦૨૪-૨૦૨૫ |
| 2 | અરજી કરવાની તારીખ: ૧૮/૦૯/૨૦૨૪ (બપોરના ૧૩:૦૦ કલાક) થી ૦૩/૧૦/૨૦૨૪ (રાત્રિના ૧૧:૫૯:૦૦ કલાક) |
| 3 | અરજી કરવાની રીત: Online અરજીઓ મંગાવવામાં આવે છે |
| 4 | જાહરાતની વિગતો: |
| – ઉંમર | |
| – ઉંમરમાં છૂટછાટ | |
| – શૈક્ષણિક લાયકાત | |
| – અનુભવ | |
| – પગાર ધોરણ | |
| – અરજી ફી | |
| – ઓન્લાઇન અરજી કરવાની રીત | |
| – જાહેરાતની સામાન્ય જોગવાઈઓ | |
| – જગ્યાનાં ભરતી નિયમો અને પરીક્ષા નિયમો | |
| 5 | વેબસાઈટ: આ તમામ વિગતો https://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ છે |
| 6 | અરજી કરવાની અનિવાર્ય શરત: સંપૂર્ણ વિગતો વેબસાઈટ પર જોયા બાદ જ Online અરજી કરવાની રહેશે |
| 7 | ઉંમર: ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. |

POSTS :

Additional Details :
વિષય |
વિગતો |
|---|---|
| આયોગનો અધિકાર | આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી જાહેરાતોમાં જગ્યાઓની સંખ્યામાં વિભાગની દરખાસ્તને આધીન ફેરફાર કરવાનો અબાધિત અધિકાર હશે. |
| ઉમેદવારોની નિમણૂક | જા.ક્ર. ૩૭/૨૦૨૪-૨૫ની જગ્યાઓએ પસંદગી પામેલ ઉમેદવારો GWRDC ના કર્મચારી ગણાશે, જ્યારે જા.ક્ર. ૩૮-૩૯/૨૦૨૪-૨૫ની જગ્યાઓએ પસંદગી પામેલ ઉમેદવારો GMCના કર્મચારી ગણાશે. તેઓ સરકારના કર્મચારી ગણાશે નહીં. |
| અરજી પ્રક્રિયા (1) | ઉમેદવારે જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચી, ઓન-લાઈન એક જ અરજી કરવાની રહેશે. |
| અરજી પ્રક્રિયા (2) | અરજીમા ફોટો અને સહી અપલોડ સુનિશ્ચિત કરવું. ભૂલ થયે પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. |
| Editable અરજી | છેલ્લી તારીખ સુધી અરજી Editable રહેશે. અરજીએ કન્ફર્મ કર્યા પછી સુધારાઓ શક્ય છે. |
| અરજીના વિગતો ડાઉનલોડ | કન્ફર્મ થયેલ અરજીપત્રક ડાઉનલોડ કરી સાચવવું અને ચકાસવું. |
| એકથી વધારે અરજી | અનેક અરજીઓમાં, છેલ્લે કન્ફર્મ થયેલ જ માન્ય રહેશે. |
| પ્રમાણપત્રો | રૂબરૂ મુલાકાત માટે જરૂરી પ્રમાણપત્રો તૈયાર રાખવા. |
| ઉમરનો પુરાવો | BIRTH/SSCE CERTIFICATE જ માન્ય હશે. |
| NCLC અને EWS પ્રમાણપત્ર | NCLC માટે પરિશિષ્ટ-ક-પરિશિષ્ટ-૪ (ગુજરાતી) તથા EWS માટે પરિશિષ્ટ-ગ અથવા Annexure-KH જ માન્ય રહેશે. |
| અરજી ફી | બિન-અનામત વર્ગના ઉમેદવારો પોસ્ટ ઓફિસમાં ૦૪-૧૦-૨૦૨૪ સુધી ફી ભરશે. |
| અરજી અંતિમ તારીખ | ૦૩-૧૦-૨૦૨૪ના ૧૧:૫૯ કલાક સુધી વેબસાઇટ ખુલ્લી રહેશે. |
| Confirmation Number | Online અરજીpત્રક પુરૂ કરવું અને Confirmation Number મેળવવો ફરજીયાત છે. |
| અરજી કરવાની તારીખ |
૧૮/૦૯/૨૦૨૪ (બપોરના ૧૩:૦૦ કલાક) થી ૦૩/૧૦/૨૦૨૪ (રાત્રિના ૧૧:૫૯:૦૦ કલાક) |
| GPSC વેબસાઇટ | Click Here |
| Apply Online | Click Here |
| Press Release |
Click Here |
Join Our Channels :
Channel |
Link |
| Google News | Click Here |
| Facebook Page | Click Here |
![]()
Thanks 👏🙏👏
thanx
Thanks