
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ડિસેમ્બર મહિનામાં યોજાનાર સાત પરીક્ષાઓ મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ પરીક્ષાઓ વહીવટી કારણોસર મોકૂફ રાખવામાં આવી છે.
મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષાઓની સૂચિ નીચે મુજબ છે:
- અધિક મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ-3 (GWRDC)
- પ્રિન્સિપાલ સુપ્રિટેન્ડન્ટ(હોમિયોપેથી), વર્ગ-1
- અધિક મદદનીશ ઇજનેર (યાંત્રિક), વર્ગ-3 (GWRDC)
- નિમ્ન વૈજ્ઞાનિક અધિકારી (ખોરાક), વર્ગ-1
- ઔષધ નિરીક્ષક અધિકારી, વર્ગ-2
- લઘુ ભૂતરશાસ્ત્રી, વર્ગ-૩ (GWRDC)
- સિનિયર સાર્યાલૅટફિક આશિસ્ટન્ટ, વર્ગ-૩ (GWRDC)
Notification : Click Here
Official Website : Click Here
આ પરીક્ષાઓની નવી તારીખો નક્કી થશે ત્યારે official વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. સંબંધિત ઉમેદવારોને આયોગની વેબસાઇટ જોતા રહેવા માટે વિનંતી કરવામાં આવે છે.
Thanks for sharing