સેકટર-16 ગાંધીનગર સરકારી યુથ હોસ્ટેલ ભરતી 2024

સેકટર-16 ગાંધીનગર સરકારી યુથ હોસ્ટેલ ભરતી 2024

સરકારી યુથ હોસ્ટેલ ગાંધીનગર ભરતી 2024

સરકારી યુથ હોસ્ટેલ ગાંધીનગર સેકટર – 16
સરકારી સાયન્સ એન્ડ આર્ટસ કોલેજ સામે., સેકટર – 16, ગાંધીનગર, ગુજરાત, 382016

સેકટર-16 ગાંધીનગર સરકારી યુથ હોસ્ટેલ ભરતી 2024
16

DETAILS :

પાત્રતા

(1) ઉમેદવારની વય મર્યાદા 35 વર્ષથી 62 વર્ષની (1 અપ્રીલ ૨૦૨૪ની રોજ) વચ્ચે હોવી જોઈએ અને તેઓ 65 વર્ષની ઉંમર સુધી સેવા આપી શકે છે (જો કોન્ટ્રાક્ટ રીન્યુ થાય તો)
(2) ઉમેદવાર કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક પદવી ધરાવતા હોવા જોઈએ. અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષામાં પ્રભુત્વ ધરાવતા હોવા જોઈએ. (3) હોસ્ટેલ/હોટલ ઈન્ડસ્ટ્રી અથવા બોર્ડિંગ સ્કૂલ/ગેસ્ટ હાઉસ ચલાવવાના ક્ષેત્રમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષનો કામ કરવાનો અનુભવ અથવા મેજર/ લેફટનન્ટ રેન્કના નિવૃત્ત/સંરક્ષણ દળના અધિકા૨ીઓ. આર્મી, નેવી, એરફોર્સ અથવા નિવૃત્ત સ૨કા૨ના કર્નલ/સમકક્ષ રેન્ક. અથવા યુવા પ્રવૃત્તિઓનો કાર્ય અનુભવ ધરાવતા કેન્દ્ર/રાજ્ય સરકારના નિવૃત્ત અધિકારી.
(4) પ્રાધાન્યતા – હોસ્ટેલ મેનેજમેન્ટ/યુથ ડેવલપમેન્ટ/ MBA/L.S.W/ M.S.W. માં ડિગ્રી ધરાવતા સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.


માનદ વેતન – મેનેજર માટે દ૨ મહિને રૂ. 12000/- અને વોર્ડન (મેનેજરના લેડી કિન)ને દર મહિને રૂ. 6000/- નું માનદ વેતન. શરૂઆતમાં આ કોન્ટ્રાક્ટનો સમયગાળો 3 વર્ષનો રહેશે.

સરકારી યુથ હોસ્ટેલ ગાંધીનગર સરકારી સાયન્સ એન્ડ આર્ટસ કોલેજ સામે., સેકટર – 16, ગાંધીનગર, ગુજરાત, 382016 યુથ હોસ્ટેલ, ગાંધીનગર ખાતે મેનેજરની જગ્યા પર (કોન્ટ્રાક્ટ ધોરણે) અરજી કરવા બાબત.

Details

Information

Organization Sarkari Youth Hostel Gandhinagar
Address Sarkari Science and Arts College Samakhya, Sector – 16, Gandhinagar, Gujarat, 382016
Position Manager (Contract Basis)
Eligibility – Age: Between 35 to 62 years (as of 1st April 2024). Can serve until 65 if contract is renewed.
– Graduation in any discipline.
– Proficiency in English, Hindi, and Gujarati.
– Minimum 3 years experience in hostel/hotel management, boarding school/guest house operations, or retired Major/Lieutenant Rank Officers from Army, Navy, Airforce or Colonel/Equivalent rank from government.
– Retired government officials with youth activity experience.
Preference Candidates with a degree in Hostel Management/Youth Development/MBA/LSW/MSW from the local area will be given preference.
Salary – Manager: ₹12,000 per month.
– Warden (lady counterpart of Manager): ₹6,000 per month.
Contract Duration Initially 3 years.
Application Process Eligible candidates can visit the Youth Hostel office, contact via mobile 9427583322, or email at yhgandhinagar@gmail.com to fill out the application form in triplicate.
Last Date to Apply 15th October 2024.
Notice Number 1109/2024-25

કેવી રીતે અરજી કરો –

લાયક ઉમેદવારો યુથ હોસ્ટેલની ઓફિસની મુલાકાત લઈને અથવા મોબાઈલ 9427583322 અથવા ઈમેલ yhgandhinagar @gmail.com પર સંપર્ક કરીને નિયત ફોર્મેટમાં ત્રણ પેકીમાં ફોર્મ ભરીને જમાં કરવાની રહેશે.
અરજી કરવાની છેલ્લી તારીખ – ૧૫ ઓકટોબર ૨૦૨૪ માહિતી/૧૧૦૯/૨૦૨૪-૨૫.

જાહેરાત

જાહેરાત જોવા અહીં ક્લિક કરો

Join Our Channels :

Channel

Link

Google News Click Here
Facebook Page Click Here

GSCSCL ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ એપ્રેન્ટીસ ભરતી 2024

2 thoughts on “સેકટર-16 ગાંધીનગર સરકારી યુથ હોસ્ટેલ ભરતી 2024”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *