GMERS Medical આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ (ત.શિ.) ના કમિશનરશ્રીની કચેરી
GMERS Medical
GMERS Medical કોલેજ,લાયબ્રેરી વિભાગ, બીજો માળ, સેકટર-૧૨, ગાંધીનગ૨- ૩૮૨૦૧૨. ૧૧ માસ ડરારીય નિમણૂક માટેની જાહેરાત.
DETAILS :
રાજ્યની સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન સંસ્થાઓ ખાતેની પ્રાધ્યાપક, સહ પ્રાધ્યાપક અને મદદનીશ પ્રાધ્યાપક સંવર્ગની ખાલી જગ્યાઓ ઉપ૨ ૧૧ માસના કરારીય ધોરણે માસીક ફીક્સ વેતનમાં નિમણૂક માટે વોક-ઇન-ઈન્ટ૨વ્યુ યોજવામાં આવશે. ઈન્ટરવ્યુ ફક્ત હેરાતમાં સમાવેશ કરાયેલ ખાલી જગ્યાઓ માટે જ છે.
Office
Commissioner, Health, Medical Services, and Medical Education (T.Shi)
Address
GMERS Medical College, Library Section, Second Floor, Sector-12, Gandhinagar-382012
Announcement
11-Month Contractual Appointment Announcement
Position Vacancies
Professors, Associate Professors, Assistant Professors in Government Medical Colleges and affiliated institutions
Contract Duration
11 months (on a fixed monthly salary basis)
Interview Type
Walk-in Interview
Interview Condition
Only for positions mentioned in the advertisement
Eligibility
Candidates with required qualifications need to appear in person with necessary documents
Instructions
Candidates are advised to check the website for vacancy details and other updates before attending the interview
Interview Date
16th October 2024 (Subject-wise walk-in interview)
યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો સાથે સર્બોધત તારીખે જાતે હાજર રહેવાનું રહેશે. સ ધરાવનાર ઉમેદવારોએ ઈન્ટરવ્યુમાં આવતા પહેલા વેબ-સાઈટ ઉપર ખાલી જગ્યા અને અન્ય વિગતો ચકાસવા જણાવવામાં આવે છે. વોક-ઈન-ઈન્ટરવ્યુ વિષયવાર ૧૬.૧૦.૨૦૨૪ના યોજાશે અને અન્ય વિગતો www.gujhealth.gujarat.gov.in વેબસાઈટ ઉપ૨ તા.૧૫,૧૦.૨૦૨૪ના રોજ કે તે પહેલા ઉપલબ્ધ થશે.
Thanks 👍
Thanks 👍