
ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી 2024
GMC Recruitment 2024
GMC Recruitment : ગાંધીનગર મહાનગરપાલિકા, એફોર્ડેબલ હાઉસીંગ મિશન, (Gandhinagar Municipal Corporation) હાઉસીંગ સેલ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવન, ફાયર સ્ટેશનની પાછળ, સેક્ટર-૧૭, ગાંધીનગર-૩૮૨૦૧૬

DETAILS
ગાંધીનગર મહાનગરપાલિકા, ગાંધીનગરના હાઉસીંગ સેલમાં નીચે મુજબની જગ્યાઓ માટે એફોર્ડેબલ હાઉસીંગ મિશન દ્વારા ફાળવેલ નવા મહેકમ ઉ૫૨ ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવા તથા તેને અનુરૂપ વેઇટીંગ લિસ્ટ તૈયાર કરવા સારૂ તા. ૨૭|૦૯|૨૦૨૪ થી તા. ૧૭/૧૦/૨૦૨૪ સુધી અરજીઓ મંગાવવામાં આવે છે.
ક્રમ (No.) |
હોદ્દો (Post) |
કુલ જગ્યા (Total Posts) |
---|---|---|
1 | મ્યુનિસિપલ સિવિલ એન્જીનીયર | 03 |
2 | હાઉસીંગ ફાયનાન્સ એન્ડ પોલીસી સ્પેશ્યાલિસ્ટ | 01 |
3 | એમ.આઈ.એસ, એક્સપર્ટ | 01 |
4 | સોશિયલ ડેવલપમેન્ટ સ્પેશ્યાલિસ્ટ | 01 |
Additional Details:
- Application Dates: From 27/09/2024 to 17/10/2024
- Contract Period: 11 months
- Website for More Information: https://gandhinagarmunicipal.com
જાહેરાત
જાહેરાત – પ્રેસ રિલીઝ જોવા અહીં ક્લિક કરો
Join Our Channels :
Channel |
Link |
Google News | Click Here |
Facebook Page | Click Here |
Thanks 👍
Thanks 👍