ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (ગુજરાત સરકાર સ્થાપિત ઉપક્રમ) બ્લોક નં.૪, બીજો માળ, ઉદ્યોગ ભવન, ઘ-રોડ, સેકટર નં.૧૧, ગાંધીનગર-૩૮૨૦૧૭. ફોન નંબર : ૨૩૨૫૦૬૩૪ થી ૩૭ માનદ તબીબી સલાહકારની નિમણુંક કરવા બાબત
GIDC
DETAILS :
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) માં માનદ તબીબી સલાહકારની નિમણુંક કરવા સબબ અરજીઓ મંગાવવામાં આવે છે. તબીબી સલાહકારશ્રીઓએ નિગમમાં ફરજ બજાવતાં કર્મચારીશ્રીઓ/ અધિકારીશ્રીઓ દ્વારા અલગ અલગ તબીબીશ્રીઓ પાસે લીધેલ તબીબી સારવાર અંગે રજુ કરવામાં આવતા મેડીકલ બીલોની પરત ચુકવણી માટે તેમજ અમુક સંજોગોમાં તબીબી સારવાર અંગે થનાર અંદાજીત ખર્ચની એડવાન્સ રકમની માંગણી થયેથી નિગમનાં તબીબી સારવારનાં નિયમો | શરતો મુજબ બીલ મંજુર કરવા તેમજ બીજા રાજયમાં તબીબી સારવાર લેવા માટેની પુર્વ મંજુરી માટેની અરજીઓ ચકાસણીની કામગીરીનો સમાવેશ થાય છે.
GIDC is inviting applications for the post of Honorary Medical Advisor. Medical advisors will review medical bills for reimbursement, approve estimated advance amounts for treatments, and check applications for prior approvals for out-of-state treatment.
Appointment Type
Contract-based
Eligibility
Doctors located in Gandhinagar or interested in working in Gandhinagar, holding M.D./M.S. (Physician/Medicine) degree
Required Details
– 10 years of experience – Expected monthly remuneration – Contact details – Additional information
Application Submission
Applications should be sent in a sealed cover with required details to the Manager (Department), GIDC, Gandhinagar.
Deadline
Within 10 days from the date of the advertisement (12.11.2024)
Location
Gandhinagar
Notice Number
Information/1502/2024-25
Authorized Signatory
Vice Chairman and Administrative Director, GIDC Gandhinagar
ઉક્ત નિમણુંક સંપુર્ણપણે કરાર આધારિત છે. પસંદગી પામનાર તબીબ નક્કી કરેલ અપેક્ષિત માસિક વળતર સિવાય અન્ય કોઇ લાભો મેળવવા માટે હક્કદાર રહેશે નહીં. ગાંધીનગર સ્થિત તેમજ ગાંધીનગ૨ ખાતે ફરજ બજાવતા / રસ ધરાવતાં તબીબ M.D./M.S. (Physician/ Medicine) છે, તેઓશ્રીએ નીચે મુજબની વિગતો તેમજ અન્ય વિગતો સાથે સીલબંધ કવરમાં મેનેજર (મહેકમ), જીઆઇડીસી., ગાંધીનગ૨ને ઉપરનાં સરનામે મોકલવાની રહેશે.
Thanks 👍
Thanks 👍