સંશોધન અને તાલીમ સહાયક ભરતી 2024 જાહેરાત ક્રમાંક : 1/2024-25
G.C.E.R.T : સંશોધન અને તાલીમ સહાયક પસંદગી સમિતિ, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, “વિધાભવન” સેક્ટર-૧૨, ગાંધીનગર-૩૮૨૦૧૬
G.C.E.R.T
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ(G.C.E.R.T.) તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો (D.I.E.T.) માં લેક્ચરર સંવર્ગની 253 ખાલી જગ્યાઓ પર સંશોધન અને તાલીમ સહાયકને 11 માસના કરાર આધારિત જગ્યાઓ પર કામગીરી કરાર કરવા બાબતે ઓનલાઇન અરજી માટે આમંત્રતિ કરવા અંગે.
POSTS :
ક્રમ
જગ્યાનું નામ
માસિક ફિક્સ મહેનતાણું
વય-મર્યાદા
1
સંશોધન અને તાલીમ સહાયક
26,000
42 વર્ષ
Additional Details :
મુદ્દો
વિગત
જાહેરાતના વિષયક
સંશોધન અને તાલીમ સહાયકની 11 માસના કરાર આધારિત જગ્યાઓ માટેની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
લાયકાત, વય-મર્યાદા, મહેનતાણા વગેરે બાબતો અંગેની સૂચનાઓ વાંચવી.
કસોટી લેનાર સંસ્થા
રાજ્ય પરીક્ષા બોર્ડ.
ડોક્યુમેન્ટ્સ ચકાસણી
પ્રથમ પરીક્ષા વખતે ડોક્યુમેન્ટ્સની ચકાસણી વિના, લાયક ઉમેદવારની કસોટી લેવામાં આવશે.
આ અંગેની કસોટી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે. ઉમેદવાર નિયત લાયકાત, ઊંમર ધરાવે છે તે શરતે કોઇ ડોક્યુમેન્ટ્સની ચકાસણી વગર આ પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવાર નિયત લાયકાત, ઊંમર ધરાવતા હોય તો જ પરીક્ષા કોર્મ ભરવા જણાવવામાં આવે છે.
Thanks for sharing 👏👍👏
Thanks 👍
Thanks 👍