
DySo Mains Exam Schedule 2024
DySo Mains Exam Schedule 2024 : નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ (જા.ક્ર.૪૨/૨૦૨૩-૨૪) માં મુખ્ય લેખિત પરીક્ષા માટે સફળ થયેલ ઉમેદવારો માટે.
નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ ની જગ્યાઓ પર ભરતી કરવા માટે આયોગ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક : ૪૨/૨૦૨૩-૨૪ માટે તા.૧૫/૧૦/૨૦૨૩ ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીનું પરિણામ તા.૧૮/૦૩/૨૦૨૪ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેમાં કુલ-૩૩૪૨ ઉમેદવારોને | મુખ્ય પરીક્ષા માટે કામચલાઉ સફળ જાહેર કરવામાં આવેલ છે.

સદર જાહેરાત માટે મુખ્ય લેખિત પરીક્ષા નીચે દર્શાવેલ કાર્યક્રમ મુજબ સંભવત: ગાંધીનગર/અમદાવાદ ખાતે યોજાશે.
Read More
Thanks 👍
Thanks for sharing 👍