સ્વચ્છ ભારત મિશન-અર્બન ગુજરાત અંતર્ગત ડાકોર નગરપાલિકા ખાતે સીટી મેનેજર (IT) ની જાગ્યાએ ૧૧ માસના કરારના ધોરણે નિમણૂક કરવાની હોવાથી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
B.E./B.Tech-IT,B.E./M.Tech-IT/B.C.A./B.Sc.IT/ M.C.A./ Msc.IT એક વર્ષનો અનુભવ (ડીગ્રી મેળવ્યા બાદનો)
Necessary Instructions And How To Apply :
ક્રમ
શરતો
(1)
રસધરાવતા ઉમેદવારોએ લાયકાત તથા અનુભવના પ્રમાણપત્રોની સ્વયમ પ્રમાણિત નકલો સાથે પોતાની અરજી નિયત તારીખ સુધીમાં આર.પી.ડી./સ્પીડ પોસ્ટથી નગરપાલિકાને મળે તે રીતે કરવાની રહેશે.
(2)
ભરતી અંગેની શરતો અત્રેની ક્ચેરીના નોટીસબોર્ડ ઉપર જોઈ શકાશે.
👍🙏
Thanks for share 👍