Children’s RESEARCH UNIVERSITY ભરતી  2024

Children’s RESEARCH UNIVERSITY ભરતી  2024

Children’s RESEARCH UNIVERSITY ભરતી  2024

કરાર આધારિત જાહેરાત ક્રમાંક : ૦૩ – તા.૨૩/૦૯/૨૦૨૪
ચિલ્ડ્રન્સ રીસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે કરાર આધારિત નિયુક્તિ.

Children’s RESEARCH UNIVERSITY ભરતી  2024
Children

DETAILS:

A walk-in interview has been arranged at Children’s Research University, Gandhinagar, for contractual appointments. The details are provided below.

ચિલ્ડ્રન્સ રીસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે કરાર આધારિત નિયુક્તિ માટે વોક-ઈન-ઈન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે. જેની વિગત નીચે મુજબ છે.

ક્રમ

જગ્યાનું નામ

સંખ્યામાં

વોક-ઈન-ઈન્ટરવ્યૂ તારીખ

રજિસ્ટ્રેશન અને ઈન્ટરવ્યુનો સમય

સ્થળ

1 ચેર રીસર્ચ ફેલો 01 01/10/2024 સવારે 11:00 થી બપોરે 03:00 સુધી ચિલ્ડ્રન્સ રીસર્ચ યુનિવર્સિટી, સેકટ૨-૨૦, ગાંધીનગર
2 સ્ટેટીસ્ટીકલ એનાલીસ્ટ 01 01/10/2024 સવારે 11:00 થી બપોરે 03:00 સુધી ચિલ્ડ્રન્સ રીસર્ચ યુનિવર્સિટી, સેકટ૨-૨૦, ગાંધીનગર
3 ઓફિસ આસિસ્ટન્ટ 01 01/10/2024 સવારે 11:00 થી બપોરે 03:00 સુધી ચિલ્ડ્રન્સ રીસર્ચ યુનિવર્સિટી, સેકટ૨-૨૦, ગાંધીનગર

Additional Information:

વોક-ઈન-ઈન્ટરવ્યૂ તારીખ:૦૧/૧૦/૨૦૨૪ ના રોજ રજિસ્ટ્રેશન અને ઈન્ટરવ્યુનો સમય ઃ સવારે ૧૧:૦૦ વાગ્યાથી બપોરે ૦૩:૦૦ વાગ્યા સુધી.
સ્થળ : ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, સેકટ૨-૨૦, ગાંધીનગર.
સૂચના : અન્ય વિગતો માટે યુનિવર્સિટીની વેબસાઈટ www.cugujarat.ac.in મુલાકાત લેવી અને આ બાબતે કોઈ પ્રશ્ન હોય તો recruitment@cugujarat.ac.in પર ઈ-મેઈલ કરવો. દરેક ઉમેદવારોએ તમામ ઓ૨ીજનલ ડોક્યુમેન્ટ સાથે લઈને આવવાનું રહેશે.

Advertisement 

જાહેરાત જોવા અહીં ક્લિક કરો

Join Our Channels :

Channel

Link

Google News Click Here
Facebook Page Click Here

સેકટર-16 ગાંધીનગર સરકારી યુથ હોસ્ટેલ ભરતી 2024

2 thoughts on “Children’s RESEARCH UNIVERSITY ભરતી  2024”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *