
CCE Provisional Result વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) 2024
CCE Provisional Result : મંડળની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની તા. ૦૧/૦૪/૦૨૪ થી તા. ૨૦/૦૫/૨૦૨૪ દરમ્યાન યોજાયેલ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોનું કામચલાઉ પરિણામ

જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩૨૪
પ્રિલીમ પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોનું કામચલાઉ પરિણામ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪ દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૦૧/૦૪/૨૦૨૪ થી ૨૦/૦૫/૨૦૨૪ દરમિયાન Computer Based Response Test (CBRT) પદ્ધતિથી યોજવામાં આવેલ. ઉક્ત પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોની Provisional Answer Key cum Response Sheet તા. ૦૭/૦૬/૨૦૨૪, Final Answer Key (FAK) તા. ૩૦/૦૭/૨૦૨૪ તથા Revised Final Answer Key તા. ૦૩/૦૯/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ. સદર પરીક્ષાની Revised FAK બાદ શિફ્ટવાર રદ કરેલ પ્રશ્નો, Pro-Rata ગુણ તથા કપાત ગુણની વિગતો નીચે મુજબ છે.
મંડળ દ્વારા લેવામાં આવતી જુદા-જુદા સંવર્ગોની સીધી ભરતીની CBRT પદ્ધતિની એકથી વધુ શીફ્ટવાળી પરીક્ષાઓમાં ઉમેદવારોએ મેળવેલા માર્કસની ગણતરી નોર્મલાઈઝેશનની Mean Standard Deviation Method મુજબ કરવામાં આવેલ છે. ઉપરોક્ત કોષ્ટકમાં દર્શાવેલ વિગતો ધ્યાને લઈ ઉક્ત પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોની Response Sheet પરથી ઉમેદવારોએ મેળવેલ Pro-rata ગુણના આધારે તેઓને મળવાપાત્ર Normalised ગુણ પ્રમાણેનુ ઉમેદવારોનુ કામચલાઉ પરિણામ આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.
Thanks 👏🙏👍
Thanks for share 👍
Thanks 👍