
મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની કામચલાઉ યાદી જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪
Exam મંડળની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની લેવામાં આવેલ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (પ્રિલિમ પરીક્ષા) ના અંતે Group- B ની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની કામચલાઉ યાદી
મંડળની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની લેવામાં આવેલ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (પ્રિલિમ પરીક્ષા) ના અંતે Group- A ની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની કામચલાઉ યાદી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની લેવામાં આવેલ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (પ્રિલિમ પરીક્ષા) ના અંતે ઉમેદવારોનાં NORMALISED ગુણના મેરીટ્સના આધારે કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના ૭ ગણા ઉમેદવારોની (૪૦% લઘુત્તમ લાયકી ગુણની મર્યાદામાં) Group-A And Group-B ની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની કામચલાઉ યાદી આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે. કેટેગરીવાઇઝ કટઓફ માર્કસની વિગતો નીચે મુજબ છે.
ગ્રુપ – A અને B ની મુખ્ય પરીક્ષા અન્વયે વિગતવાર સૂચનાઓ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.
Thanks for sharing 👏🙏👍
Thanx for sharing…