Borsad Nagarpalika Recruitment 2024 : Apprentice Posts
Borsad Nagarpalika Recruitment 2024 : બોરસદ નગરપાલિકામાં એપ્રેન્ટિસ એક્ટ-૧૯૬૧ હેઠળ નગરપાલિકાના અલગ અલગ વિભાગ માટે નીચે જણાવેલ જગ્યાઓ એપ્રેન્ટિસથી ભરવાની છે. જે અનુસંધાને બોરસદ નગરપાલિકામા તા. ૦૨/૦૩/૨૦૨૪ના રોજ વોક ઇન ઇટરવ્યુ રાખવામાં આવેલ છે.
Borsad Nagarpalika Recruitment
Read More
JOB Details :
પોસ્ટ
લાયકાત
નંબર ઓફ પોસ્ટ
કોમ્પ્યુટર ઓપરેટર
આઈ.ટી.આઈ. સરકાર માન્ય કોર્સ સી.સી.સી./સી.સી.સી.+ / COPA
4
આસીસ્ટન્ટ સેને. ઇન્સ્પે
એચ.એસ.આઈ. (આઈ.ટી.આઈ સરકાર માન્ય એસ.આઈ.કોર્ષ)
3
મદદનીસ ઇજનેર
ડીગ્રી/ડિપ્લોમા સીવીલ એન્જીનીયર
10
ડીગ્રી/ડિપ્લોમા મીકેનીકલ એન્જીનીયર ડિગ્રી
1
ઇલેક્ટ્રીશીયન
ડિપ્લોમા ઇલેક્ટ્રીક એન્જીનીયર
1
ફાયર મેન કમ ડ્રાઈવર
ધો-૮ પાસ હેવી વ્હીકલ ડ્રાઈવીંગ લાયસન્સ
3
એકાઉન્ટન્ટ
બી.કોમ એમ.કોમ
1
ઇન્ટરનલ ઓડિટર
બી.કોમ એમ.કોમ
1
વાયરમેન
વાયરમેન (આઈ.ટી.આઈ સરકાર માન્ય કોર્ષ)
3
રેડીયો (વાયરલેસ) ઓપરેટર
રેડીયો (વાય૨લેસ) ઓપરેટર (આઈ.ટી.આઈ / સરકાર માન્ય કોર્ષ)
2
જે.સી.બી. ડ્રાઈવર
ધો-૮ પાસ હેવી વ્હીકલ ડ્રાઈવીંગ લાયસન્સ
1
Borsad Nagarpalika Recruitment
Selection, Venue, Date And Time :
ટાઇટલ
ડીટેલ
સિલેકશન
વોક એન ઇન્ટરવ્યુ
તારીખ
૦૨/૦૩/૨૦૨૪
સમય
સવારે ૧૧:૦૦ કલાકે શનિવાર
સ્થળ
બોરસદ નગર પાલિકા કચેરી
Conditions :
નંબર
શરતો
1
અરજદારે અરજી સાથે એલ.સી. શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર અનુભવના સર્ટી, આધાર કાર્ડ/ચૂંટણીકાર્ડ રજુ કરવાના રહેશે.
2
સ૨કા૨શ્રી દ્વારા નિયત થયેલ રકમ સ્ટાઈપેન્ડ પેટે દર મહિને ચુકવવામાં આવશે.
3
એપ્રેન્ટિસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપો આપ છુટા થયેલ ગણાશે.
4
ઉમેદવારે અગાઉ એપ્રેન્ટિસશીપ કરેલ ન હોવી જોઇએ.
5
આખરી નિર્ણય નગરપાલિકાનો રહેશે.
Further Details :
Advertisement (Press Release)
DATE
Click Here
Interview Date : 02/03/2024
NOTE :
અનિવાર્ય સંજોગોને આધિન ભરતી મેળાની તારીખમાં ફેરફાર કરવાનો હક્ક નગરપાલિકાને અબાધિત રહેશે. તથા નગ૨પાલિકાના નોટીસ બોર્ડ ઉપર લગાવવામાં આવશે તેમજ ભરતી અંગેની જગ્યાઓ વધારવાની કે ઘટાડવાની સત્તા નગરપાલિકાની રહેશે. જેની ખાસ નોંધ લેવી.
Special Note :
ઉપરોક્ત ભરતી ફક્ત એપ્રેન્ટિસશીપ માટે છે નોકરી માટે નથી.
આ પણ વાંચો : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ માં પેટા હિસાબનીશ/સબ ઓડિટર વર્ગ-૩ અને હિસાબનીશ, ઓડિટર/પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ-૩ ની કુલ 266 પોસ્ટ પર ભરતી.
Join Our Channels :
આ પણ વાંચો : Special Educator Class-3 Recruitment 2024
Thanks 👍
Thanks