Bank of Baroda Gandhinagar Recruitment 2024 : Baroda Swarojgar Vikas Sansthan, Bank of Baroda (RSETI) Gandhinagar
Bank of Baroda Gandhinagar Recruitment 2024 : બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન, બેન્ક ઓફ બરોડા (આરસેટી) ગાંધીનગર, ગાંધીનગર (રૂપાલ) ખાતે કરાર આધારિત નીચે મુજબની જગ્યા માટે અરજી મંગાવવામાં આવેલ છે.
Bank of Baroda Gandhinagar Recruitment 2024
JOB DETAILS :
નં.
જગ્યા
પોસ્ટ
લાયકાત અને અન્ય જરૂરિયાતો
ઈચ્છનીય ઉંમર
પગાર
૧
વોચમેન / ગાડર્નર
પોસ્ટ-૧
૭ મી કક્ષા પાસ હોવું જરૂરી,
ખેતીમાં બાગ બગીચામાં અને હોર્ટીકલચરમાં
અનુભવ હોવો જરૂરી
૨૨-૪૦ વર્ષ
રૂ.૭,૫૦૦/-
HOW TO APPLY :
અરજી પત્રક નિયત તારીખ અને સમય સુધીમાં નીચે જણાવેલ સરનામે ટપાલથી મોકલી આપવી.
Read More
Important Information :
નોંધ
વિગત
(૧)
વયમર્યાદા જાહેરાતની તારીખને આધિન રહેશે.
(૨)
અરજી પત્રક તા.૧૧-૦૩-૨૦૨૪, સાંજે ૫.૦૦ વાગ્યા સુધીમાં નીચે જણાવેલ સરનામે ટપાલથી મોકલી આપવી.
(૩)
નિયત તારીખ પછી મળેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
(૪)
નિમણુંક કરવાની આખરી સત્તા બેંકની રહેશે.
(૫)
નિમણુંક હંગામી ધોરણે (કોન્ટ્રાક્ટ આધારિત) રહેશે.
(૬)
અરજી કવર ઉપર જગ્યાનું નામ સ્પષ્ટ લખવું.
(૭)
અધુરી માહિતી
Required Documents :
નોંધ
જરૂરી પુરાવા જોડવા
(૧)
અરજી
(૨)
જન્મનું પ્રમાણપત્ર
(૩)
ઓળખ તથા રહેઠાણનું પુરાવા
(૪)
શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
(૫)
અનુભવના પ્રમાણપત્રો
Further Details :
Advertisement (Press Release)
Date And Time
Address
Click Here
તા.૧૧-૦૩-૨૦૨૪, સાંજે ૫.૦૦ વાગ્યા સુધી
અરજી મોકલવાનું સ્થળ : બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન BSVS (આરસેટી) ગાંધીનગર મુ. રૂપાલ, ગોરખનાથ આશ્રમની પાછળ, તા.જી.ગાંધીનગર, પીન-૩૮૨૬૩૦ કોન્ટેક્ટ નં.: ૯૯૦૯૯ ૭૯૩૮૨, ૯૯૦૯૮ ૦૮૬૯૩
E mail – bsvs.gandhinagar@bankofbaroda.co.in
આ પણ વાંચો : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ માં પેટા હિસાબનીશ/સબ ઓડિટર વર્ગ-૩ અને હિસાબનીશ, ઓડિટર/પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ-૩ ની કુલ 266 પોસ્ટ પર ભરતી.
Join Our Channels :
આ પણ વાંચો : Special Educator Class-3 Recruitment 2024
👍👏🙏
Thanks 👍