Bagasara Nagarpalika Recruitment 2024 :
Bagasara Nagarpalika Recruitment 2024 : બગસરા નગરપાલિકા જીલ્લો : અમરેલી
બગસરા નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અબેન -૨,૦ અંતર્ગતની કામગીરી માટે સીટી મેનેજર (MIST), સીટી મેનેજર (swM)ની જગ્યાની ભરતી માટે મે.મિશન ડાયરેકટરશ્રી, સ્વચ્છ મિશન અર્બન-ગુજરાત, ગાંધીનગરના આદેશ ક્રમાંક SBME-કાર્યલય FILE/302/2023702527_Admin02_તા.૦૨/૧૧/૨૦૨૩ અન્વયે નીચે મુજબની વિગત તથા શરતો મુજબ સ્વચ્છ ભારત મિશન અર્બન-૨,૦ અંતર્ગતની કામગીરી માટે ૧૧-માસના કરાર આધારિત કર્મચારીઓની ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે.
Bagasara Nagarpalika Recruitment 2024
Read More
JOB DETAILS :
નં
|
હોદા નું નામ
|
લાયકાત
|
અનુભવ
|
પગાર ધોરણ
|
૧ |
સિટી મેનેજર-(MIS/IT) |
B.E/B.TECH-IT/M.E./M.TECH-IT/B.C.A/B.Sc IT/M.C.A./M.Sc IT |
૧ વષૅડિગ્રી મેળવ્યા બાદનો |
Rs.૨૦૦૦૦ (માસિક) |
૨ |
સિટી મેનેજર-(SWM) |
B.E/B.TECH- Environment/B.E./B.TECH-CIVIL/M.E./M.TECH- Environment/M.E./M.TECH- CIVIL |
૧ વષૅડિગ્રી મેળવ્યા બાદનો |
Rs.૩૦૦૦૦ (માસિક) |

Necessary Instructions And How To Apply :
ક્રમ
|
વિવરણ
|
1 |
આપની અરજી ચીફ ઓફીસરશ્રી, બગસરા નગરપાલિકાને ઉપરોકત મથાળાના સરનામે મોકલવાની રહેશે. |

Further Details :
Advertisement(Press Release)
|
Date
|
Click Here |
આપની અરજી ચીફ ઓફીસરશ્રી, બગસરા નગરપાલિકાને ઉપરોકત મથાળાના સરનામે તા.૦૪-૦૩-૨૦૨૪સુધીમાં મોકલવાની રહેશે. |
આ પણ વાંચો : Gyan Sahayak Primary Hindi Medium Recruitment 2024
Join Our Channels :
આ પણ વાંચો :ઊંઝા નગરપાલિકા ભરતી 2024

Thanks 😊
Thanks
Thanks for share 👍