ART Centre ડૉ.રસીકલાલ શાહ સાર્વજનીક હોસ્પિટલ, મોડાસા. જી.અરવલ્લી.
ART Centre
DETAILS :
ART Centre : તમામ પોસ્ટ ૧૧ માસની કરાર આધારીત જગ્યાઓ રહેશે. ઉમેદવારે લાયકાત મુજબની માર્કશીટ, કોમ્પ્યુટર અને ડીગ્રી સર્ટીફીકેટ તથા એચ.આઈ.વી. ફીલ્ડના અનુભવના પ્રમાણપત્રોની સ્વપ્રમાણીત ઝેરોક્ષ નીચે આપેલ સરનામાં ઉપર લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી (બાયોડેટા) જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન- ૧૦માં માત્ર આર.પી.એ.ડી/સ્પીડ પોસ્ટથી માંગ્યા મુજબના સાધનીક પુરાવા સાથે મોકલી આપવાના રહેશે. અરજીઓની ચકાસણી બાદ મેરીટ પ્રમાણે યાદીમાં સમાવેશ થતા લાયકાત ધરાવતા ઉમેદવારોને અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવા રૂબરુ બોલવવામાં આવશે. જે માટે અરજી ફોર્મમાં આપનો મોબાઈલ નંબર અચુક દર્શાવાનો રહેશે.
Post
Counselor
Location
Dr. Rasiklal Shah Public Hospital, Modasa, Dist. Aravalli
Qualification
MSW (Master of Social Work)
Salary
₹21,000
Vacancy
01
Contract Duration
11 months (contract-based)
Documents Required
– Marksheet as per qualification – Computer and degree certificates – HIV field experience certificate (self-attested xerox)
Application Mode
R.P.A.D / Speed Post only
Application Deadline
10 days from advertisement date
Selection Process
Merit-based list. Selected candidates will be called for document verification (ensure mobile number is mentioned in the form).
Important Notes
1. Priority will be given to HIV-positive candidates with the required qualifications. 2. Applications received after the deadline or incomplete applications will be rejected.
Address to Send Applications
ART Center, Dr. Rasiklal Shah Public Hospital, Modasa, Dist. Aravalli
નોંધ :(૧) ઉ૫૨ મુજબની લાયકાત ધરાવતા એચ.આઈ.વી. પોઝીટીવ ઉમેદવારને અગ્રીમતા આપવામાં આવશે. (૨) નીયત સમય મર્યાદા પછી તથા આર.પી.એ.ડી/સ્પીડ પોસ્ટ સીવાય અન્ય કોઈ પણ રીતે આવેલ અરજીઓ તેમજ અધુરી વિગતો વાળી અરજીઓ રદ ગણવામાં આવશે. અરજી મોકલવાનું સરનામું : એ.આર.ટી. સેન્ટર ડૉ.રસીકલાલ શાહ સાર્વજનીક હોસ્પિટલ, મોડાસા.
Thanks