Aravalli જિલ્લા ભરતી 2024

Aravalli જિલ્લા ભરતી 2024

અરવલ્લી જિલ્લા ભરતી 2024

Aravalli જિલ્લામાં પી.એમ.પોષણ યોજના હેઠળ ૧૧ માસની કરાર આધારીત જગ્યા ભરવાની જાહેરાત

જાહેરાત
અરવલ્લી જિલ્લામાં પી.એમ.પોષણ યોજના હેઠળ ૧૧ માસની કરાર આધારીત જગ્યા ભરવાની જાહેરાત
યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં ૧૧ માસના કરાર આધારીત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે.

Aravalli જિલ્લા ભરતી 2024
Aravalli

Aravalli પી.એમ,પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ પી.એમ.પોષણ સુપરવાઇઝરની ૧૧ માસના કરાર આધારીત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મગાવવામાં આવે છે. અરજીફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજનાનીની કચેરી, C/F/12,પ્રથમ માળ,જીલ્લા સેવા સદન, અરવલ્લી, મોડાસામાંથી મેળવી શકાશે. નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના ૧૦ દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલથી કે રજીસ્ટર પોષ્ટ એ.ડી. સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે.

DETAILS :

ક્રમ

જગ્યાનું નામ

માસિક મહેનતાણુ

સંખ્યા

1 જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટર રૂ. ૩.૧૫,૦૦૦/- ફિક્સ 01
2 તાલુકા પી.એમ.પોષણ સુપરવાઇઝર રૂ. ૧૫,૦૦૦/- ફિક્સ 02

Additional Information:

  • Application Process: Candidates with the required qualifications and experience should submit their application within 10 days of the advertisement’s publication. The application can be sent via registered post, AD, speed post, or submitted in person.
  • Documents and Forms: Application forms and detailed qualification criteria are available from the office of the District Supply Officer, PM Poshan Yojana, at C/F/12, First Floor, District Seva Sadan, Aravalli, Modasa.
  • Selection Process: The merit list will be displayed on the notice board of the PM Poshan Yojana office, and candidates will be informed via email about interviews and document verification.

નિયત સમયબાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહિ, અરજી કરતાં પહેલાં ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજનાની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યું/પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ,પોષણ યોજના દ્વારા લેખિત ઇ-મેઇલ દ્વારા જણાવવામાં આવશે.

જાહેરાત

જાહેરાત માટે અહીં ક્લિક કરો

Join Our Channels :

Channel

Link

Google News Click Here
Facebook Page Click Here
WhatsApp Channel
Click Here

BOB Ahmedabad Recruitment 2024 For Retired Bank Employees

2 thoughts on “Aravalli જિલ્લા ભરતી 2024”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *