Anti Corruption Bureau Gujarat Recruitment 2024 : જાહેરાત
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અમદાવાદ ખાતે ફાયનાન્સ/ટેક્ષેશન એડવાઇઝરની-૦૧ જગ્યા પર ૧૧ માસના કરારના ધોરણે રૂ. ૬૦,૦૦૦/-ના માસિક ફિક્સ વેતનથી નિમણૂક આપવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે.
Anti Corruption Bureau Gujarat Recruitment 2024
JOB DETAILS :
Post
ફાયનાન્સ/ટેક્ષેશન એડવાઇઝર
Total Post
૦૧
Education & Experience
(૧) C.A. અને પાંચ વર્ષનો અનુભવ, વધુમાં કાયદાના સ્નાતક (ટેક્ષેસન)ને પ્રાધાન્ય આપવામાં આવશે
અથવા
(૨) સ્નાતક પછી ભારતીય રાજસ્વ સેવામાં (ઇન્કમટેક્ષ વિભાગ)ની આકારણી/અપીલનો વર્ગ-૧નો ઓછામાં ઓછો ૭ વર્ષનો અને વર્ગ-૨ સહિત કુલ ૧૫ વર્ષથી ઓછો નહી તેવો અનુભવ
અથવા
(૩) સ્નાતક પછી પબ્લીક સેક્ટર બેંકમાં મેનેજર તરીકે ઓછામાં ઓછા સાત વર્ષ ફરજ બજાવેલ હોવી જોઇએ.
Location
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અમદાવાદ ખાતે
Contract
૧૧ માસની કરાર આધારીત નિમણૂક
Monthly Salary
રૂ. ૬૦,૦૦૦
Age Limit
૬૨ વર્યની ઉમર સુધી જ વનમણૂાંક મળી શકશે.
Necessary Instructions And How To Apply :
ક્રમ
વિવરણ
(1)
આ બાબતે વધુ માહિતી/લાયકાત વેબસાઇટ ઉપર છે.
(2)
નિયત નમૂનામાં ઉમેદવારી પત્રકો રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી. મારફતે નિયામકશ્રી, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, બં.નં. ૧૭, ડફનાળા, શાહીબાગ, અમદાવાદને તા. ૧૮/૩/ ૨૦૨૪ સુધીમાં મળે તે રીતે મોકલી આપવાની રહેશે. છેલ્લી તારીખ પછી આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.
Educational Qualification :
Kindly review the Official Notification for information regarding the required educational qualifications.
Selection Process :
Kindly review the Official Notification for Selection Process.
Thanks for the useful information on credit repair on this web-site. The things i would advice people will be to give up the mentality they will buy right now and shell out later. As a society we tend to do that for many issues. This includes vacations, furniture, along with items we want. However, you must separate your current wants from all the needs. If you are working to boost your credit score you have to make some trade-offs. For example you can shop online to save cash or you can visit second hand merchants instead of expensive department stores for clothing.
Thanks 👍