Anti Corruption Bureau Gujarat Recruitment 2024 : બ્યૂરો ખાતે કાયદા સલાહકારની નિમણૂકની જાહેરાત.
કાયદા સ્નાતકો ઓછામાં ઓછો સાત (૭) વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા સ્નાતકો પાસેથી રૂ. ૬૦,૦૦૦-ના માસિક વેતનથી ૧૧ માસની કરાર આધારીત નિમણૂક માટે કાયદા સલાહકારની અમદાવાદ એકમની કચેરી ખાતે ૧ (એક), વડોદરા એકમની કચેરી ખાતે ૧(એક) તથા બોર્ડર એકમ, ભૂજની કચેરી ખાતે ૧(એક) એમ કુલ-૦૩ (ત્રણ) જગ્યા ભરવા સારૂ અરજીઓ આવકાર્ય છે. આ બાબતે વધુ માહિતી/લાયકાતો વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.
Anti Corruption Bureau Gujarat Recruitment
JOB DETAILS :
Post
કાયદા સલાહકાર
Total Post
૦૩
Education & Experience
કાયદા સ્નાતકો, ઓછામાં ઓછો સાત (૭) વર્ષનો અનુભવ
Location
અમદાવાદ એકમની કચેરી – ૧ (Post), વડોદરા એકમની કચેરી – ૧ (Post), બોર્ડર એકમ ભૂજની કચેરી – ૧ (Post)
Contract
૧૧ માસની કરાર આધારીત નિમણૂક
Monthly Salary
રૂ. ૬૦,૦૦૦
Age Limit
૬૨ વર્યની ઉમર સુધી જ વનમણૂાંક મળી શકશે.
Necessary Instructions And How To Apply :
ક્રમ
વિવરણ
(1)
નિયત નમૂનામાં ઉમેદવારી પત્રકો નિયામકશ્રી, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કચેરી, બંગલા નં. ૧૭, ડફનાળા, શાહીબાગ, અમદાવાદ ને આપેલ તારીખ સમય સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે.
(2)
મુદ્દત તારીખ વિત્યે આવેલ અરજીઓ ‘રદ’ થવા પાત્ર રહેશે.
Educational Qualification :
Kindly review the Official Notification for information regarding the required educational qualifications.
Selection Process :
Kindly review the Official Notification for Selection Process.
👍👏🙏
Thanks 👍